SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – બહ્મદત્ત કથા ૧૩૫ ગુંદાના ઠળિયા ભરેલો થાળ મસળવાથી થતો હતો. તેના આ અશુભ પરિણામો દિનપ્રતિદિન વધવા લાગ્યા. સોળ વર્ષ તેના આ અવિરતિ વિષયતૃષાથી પસાર થયા. એ રીતે બ્રહ્મદરે ૭૦૦ વર્ષનું સર્વાયુ પૂર્ણ કર્યું. વિષયાભિલાષલોલુપ તે રૌદ્રધ્યાનપૂર્વક જીવન વ્યતીત કરતો મરીને તમસ્તમા નામા સાતમા અપ્રતિષ્ઠાન નરકમાં ગયો. – ચાર પ્રકારના પુરુષોમાં ઉદિત-અસ્તમિત પ્રકારના પુરુષમાં બ્રહ્મદરનું દૃષ્ટાંત આવે છે. ચક્રવર્તીપણે ઉન્નત્ત કુલમાં ઉદય પામ્યો અને સાતમી નરકમાં ગયો. ૦ આગમ સંદર્ભ :આયા.યૂ. ૧૯, ૭૪, ૧૨૧, ૧૯૭, ૩૮૧; ઠા. ૧૨૦, ૩૩૭, ૬૬ 3; સમ. ૩૧૪, ૩૧૫, ૩૧૮, ૩૨૦; જીવા. ૧૦૫; મરણ. ૩૭૭; નિસી.ભા. ૫૭૨ની ચૂ. આવ.નિ. ૩૭૫, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી ૩૯૮, ૪૦૦, ૪૦૧, ૪૧૮, ૪૧૯, ૪૨૧; આવ.ચૂં. ૧–પૃ. ૨૧૫, ૨૨૦, ૩૬૬, ૪૪૬; ર–પૃ. ૭૯, ૩૦૭; આવ.નિ. ૪૧૮, ૪૧૯, ૪૨૧ ની વૃ. દસ.યૂ.કૃ. ૧૦૫, ૩૨૮; ઉત્ત.મૂ. ૪૦૭ થી ૪૪૦ + વૃ. ઉત્ત.નિ. ૧૬૦, ૩૩૬ થી ૩૫૯ + વૃ. ઉત્ત.યૂ.પૃ. ૨૧૪; ઉત્ત.ભાવ..પૃ. ૯૨, ૯૪, ૨૭૬ થી ૩૦૦; તિલ્યો. પ૬૦, ૧૧૪૧; ૦ ચક્રવર્તી સામાન્ય :- અઢીદ્વીપમાં ચક્રવર્તી વિજય : – જંબૂદ્વીપમાં ચોત્રીશ ચક્રવર્તી વિજય છે. તે આ પ્રમાણે – મહાવિદેહમાં બત્રીશ, ભારતમાં એક અને ઐરવતમાં એક – સમ. ૧૧૦; – જંબુકીપવત મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીના ઉત્તરી કિનારા પર આઠ ચક્રવર્તી વિજય છે. તે આ પ્રમાણે – ૧. કચ્છ, ૨. સુકચ્છ, 3. મહાકચ્છ, ૪. કચ્છગાવતી, ૫. આવર્ત, ૬. મંગલાવર્ત, ૭. પુષ્કલ, ૮. પુષ્કલાવતી. – જંબૂલીપવર્તી મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણ ભાગમાં આઠ ચક્રવર્તી વિજય છે. તે આ પ્રમાણે – ૧. વત્સ, ૨. સુવત્સ, 3. મહાવત્સ, ૪. વત્સકાવતી, ૫. રમ્ય, ૬. રપ૬, ૭. રમણીક અને ૮. મંગલાવતી. – જંબૂદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમ ભાગે સીતોદા મહાનદીની ઉત્તરમાં આઠ ચક્રવર્તી વિજય છે. તે આ પ્રમાણે – ૧. વપ્ર, ૨. સુવપ્ર, ૩. મહાવપ્ર, ૪. વાકાવતી, ૫. વલ્થ, ૬. સુવ°. ૭. ગંધિલ અને ૮. ગંધિલાવતી. – જંબુદ્વીપવર્તી મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે :- ૧. ક્ષમા, ૨. મપુટી, ૩. રિષ્ટા, ૪. રિઝપુરી, ૫. ખગી, ૬. મંજૂષા, ૭. ઔષધિ, ૮. પુંડરીકિણી. – જંબૂઢીપવર્તી મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે :- ૧. સુસીમા, ૨. કુંડલા, 3. અપરાજિતા, ૪. પ્રભંકરા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy