SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ચરિત્ર—ભમહાવીર—કથા રચિત સંસ્થિત પીવર, સર્પની માફક અનુક્રમે તનુ, ગોપુચ્છ સમવૃત્ત, લલિત એવા તેમના બાહુઓ હતા. – વળી, તામ્રવર્ણીય નખો, માંસલ હાથ, પીવર, કોમળ, ઉત્તમ આંગળી, સ્નિગ્ધ હસ્તરેખા, રવિ, શશિ, શંખ, ચક્ર, સ્વસ્તિક, વિભક્ત, સુવિરચિત હસ્તરેખા, પીન, ઉન્નત્ત, કક્ષ બસ્તીપ્રદેશ, પ્રતિપૂર્ણ ગાળકપોલ, ચાર આંગળ, સુપ્રમાણ, સશ ગ્રીવા, માંસલ, સંસ્થિત, પ્રશસ્ત હનુગ, દાડમના ફૂલ સટશ, પીવર, પ્રલંબ, સુંદર ઓષ્ઠ, દહીં, કુંદ, ચંદ, વાસંતિ સમ શ્વેત, અચ્છિદ્ર, વિમલ દાંત, રક્તકમળ સમ તાળવું અને જીભ, અકુટિલ, અભ્યુદ્ગત, ઋજુ, ઉત્તુંગ નાસિકા, શરદઋતુ સંબંધી કમળ, કુમુદ, કુવલય, વિમલદલ, નિકર સટ્ટશ લક્ષણ એવા પ્રશસ્ત નયનો, શ્વેત, લાંબા, તામ્રખૂણાવાળા લોચન, કંઈક નમેલી, કૃષ્ણ, સંગત, સુજાત, તનુ, કૃત્સ્ન, સ્નિગ્ધ ભૂ-ભમર ભાગ હતો. – (વળી) અલ્લીન, પ્રમાણયુક્ત, સવર્ણા, પીન, રમણીય ગંડલેખા, ચોરસ, પ્રશસ્ત કપાળ, કૌમુદી, રજનીકર, વિમલ, પ્રતિપૂર્ણ સૌમ્યવદન, ઉન્નત્ત ઉત્તમાંગ, છત્ર, ધ્વજ, ચૂપ, સ્તંભ, દામિનિ, કમંડલ, કળશ, ઘંટ, વાવડી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કુંભ, રથ, મગર, અંકુશ, અષ્ટાપદ, સુપ્રતિષ્ઠક, મયૂર, આભિસેક્સ તોરણ, મેદિનિ, ઉદધિ, પ્રવર ભવન,ગિરિ, દર્પણ, ગજ, વૃષભ, સિંહ, ચામર, શસ્ત્ર ઇત્યાદિ ઉત્તમ, પ્રશસ્ત બત્રીશ લક્ષણધારી, હંસÊશા ગતિવાળી, કોયલ સમ મધુર વાણીયુક્તા, કાંત, બધાંને અનુમત, દુર્વર્ણ, વ્યાધિ, દોર્ભાગ્ય અને શોકથી મુક્ત ઇત્યાદિ સ્વરૂપવાળી તે અપ્સરાઓ હતી. તે અપ્સરાદિ સ્ત્રીઓ ઇચ્છિત, નેપથ્થરચિત, રમણીય વેશને ગ્રહણ કરેલી, કાંત હાર, અર્દ્રહાર, પહેરેલી, રત્નકુંડલ, હેમજાલ, મણિજાલ, કનકજાલના સૂત્રક, એકાવલિ કંઠસૂત્ર, ચૈવેયક, શ્રોણિસૂત્ર, ચૂડામણિ, કનકતિલક, કર્ણવાળી, શશિ, સૂર્ય, વૃષભ, ચક્ર, ભૃગક, ત્રુટિત, રચિત હસ્તમાળ, વલય, ઝુમખા, વીંટી, માલિકા, ઝાંઝર, ઘંટિકા, ખિખિણી, રત્નની ઉરુજાલ, કનક, નિયલજાલ ઇત્યાદિ આભૂષણને ધારણ કરેલી, પંચવર્ણી રંગ રચિત, રક્ત, મનહર, મહાર્ધ ઉચ્છવાસ યુક્ત, તુષાર, ગોક્ષીર, હાર, દગરજ, પંડુર, દુગુલ, સુકુમાલ, સુકૃત, રમણીય ઉત્તરિજ્જુને ધારણ કરેલી, ઉત્તમ આભુષણોથી યુક્ત પગવાળી, સર્વઋતુના સુગંધી ફૂલોથી સુરચિત વિચિત્ર માળાને ધારણ કરેલી, સુગંધ ચૂર્ણ, અંગરાગ, ઉત્તમ સુગંધી પુષ્પોત્તરથી વિરચિત, ઉત્તમ ચંદન ચર્ચિત, ઉત્તમ ધૂપથી ધૂપિત, અધિક શોભાયુક્ત, હાથમાં માલ્યદામની અંજલિ ધારણ કરેલી, ચંદ્રાનના, ચંદ્રવિલાસિણી, અર્ધચંદ્રાકાર કપાળયુક્ત, ઉલ્કા સટ્ટશ ઉદ્યોતીત, વિદ્યુત્—ઘનકિરણ સૂર્યના દિસ તેજથી અધિકતર દિપ્તિમાન, શ્રૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી, રમણીય હાસ્ય, વાણી, વચન, ચેષ્ટા, વિલાસ, લલિત, સંલાપમાં નિપુણ અને યુક્ત ઉપચારમાં કુશળ, સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, વર્ણ, રૂપ, યૌવન અને વિલાસથી યુક્ત દેવાંગનાઓ, શિરિષપુષ્પ, નવનીત, મૃદુ, સુકુમાલ તુલ્ય સ્પર્શવાળી, મલ, મેલ, વાત આદિથી રહિત, સૌમ્ય, કાંત,પ્રિયદર્શના, સુશીલા, શ્રૃંગારરસયુક્ત, પ્રેક્ષણીય, ઘણાં ઉન્માદની જનની, નિત્ય એકાંતે રતિપ્રસન્ન, પ્રમત્તવિષયસુખ મૂર્છિત, બાલ્યભાવ અતિક્રમી યૌવન પામેલી, અતિ સુંદર, સૌમ્ય, ચારૂ રૂપ, નિરૂપહત - ૩૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy