________________
તીર્થકર ચરિત્ર-ભમહાવીર–કથા
૨૨૭
૨. સમવાયાંગ સૂત્ર–૨૧૩ મુજબ ૨૭–ભવની ગણના :
આ સૂત્રની અભયદેવસૂરિ કૃત વૃત્તિ મુજબ પોલિ/(પ્રિય મિત્ર ચક્રવર્તી)નો ભવ. ૩. આવશ્યક નિર્યુક્તિ ૪૪૮ + તેની વૃત્તિ અને આવશ્યક ચૂર્ણિ ૧- ૨૩૫ મુજબ ૨૬
ભવની ગણના – તે મુજબ પ્રિય મિત્ર ચક્રવર્તીનો ભવ બાવીશમો છે. *** (૨૨) મત–૧–મુજબ :
બાવીશમે ભવે ભ૦મહાવીરનો જીવ મનુષ્યપણું પામ્યા. ત્યાં શુભ કર્મોનું ઉપાર્જન કર્યું. પછી મૃત્યુ પામ્યા. (અહીં કલ્પસૂત્ર વૃત્તિકાર કે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં તેનું નામ, ગામ ઇત્યાદિ કોઈ માહિતી આપેલ નથી)
(૨૩/૨૨) મત-૧ મુજબ ત્રેવીસમો અને મત–ર અને ૩ મુજબ બાવીશમો ભવ :૦ કલ્પસૂત્ર–૧૯ની વૃત્તિ મુજબ વેવીશમો ભવ
૦ આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, સમવાયાંગ મુજબ બાવીશમો ભવ પ્રિય મિત્ર ચક્રવર્તી | પોલિ
૦ લોક પ્રસિદ્ધ રીતે તેનું નામ પ્રિયમિત્ર ચક્રવર્તી છે. - જુઓ ૧. આવશ્યક નિર્યુક્તિ ૪૪૮ ‘મિત્ત વવ મૂનારૂં”
૨. આવશ્યક ચૂર્ણિ ૧–પૃ. ૨૩૫ “પિપિત્તો નામ વિટ્ટી નાતો"
૩. કલ્પસૂત્ર–૧૯ની વૃત્તિ-પ્રિય મિત્ર ચક્રવર્તી થયા. ૦ સમવાયાંગ સૂત્ર-૨૧૩ તથા તેની વૃત્તિ–મુજબ પોફિલ નામ છે. – ““ફિન બવાહ'... “પોટ્ટિનમિઘાનો નપુત્રો વમૂવ'
૦ રાજવીપણું :
૧. પ્રિયમિત્ર નામોલ્લેખ કરનારે તેને ચક્રવર્તી કહા છે. (આ વાતનો ઉલ્લેખ મરીચિના ભવમાં ભગવંત ઋષભદેવના મુખે પણ થયો છે.
૨. સમવાયાંગ સૂત્ર–૨૧૩ની અભયદેવસૂરિ કૃત્ વૃત્તિમાં તેને રાજ પુત્ર કહ્યા છે – નિમિયાનો રખપુત્રો યમૂવ.''
૦ શ્રમણપણું – બંને મતોમાં તેનો શ્રમણ પર્યાય એક કરોડ વર્ષનો છે. ૦ ભાવિગતિ૧. પ્રિયમિત્ર નામોલ્લેખ કરનારે ભાવિગતિ મહાશુક્ર કલ્પ જણાવી છે. ૨, પોટિલની પછીનો ભવ સમવાયાંગ વૃત્તિમાં સહસ્ત્રાર કલ્પે કહ્યો છે. -૦- પછીનો ભવ બંનેએ “નંદન”નો જ કહ્યો છે.
૦ તારણ :- શક્ય છે કે વાંચના ભેદથી આ મતભેદ નોંધાયો હોય. ૦ પ્રિયમિત્ર ચક્રવર્તી :
પશ્ચિમ મહાવિદેહની મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની પત્ની ધારિણી રાણીની કુક્ષિમાં પ્રિયમિત્ર નામના ચક્રવર્તી ઉત્પન્ન થયા. તેમનું ચોર્યાશી લાખ પૂર્વનું આયુષ્ય હતું. ચક્રવર્તીપણું પ્રાપ્ત કરી, ચક્રવર્તીને પ્રાપ્ત એવા સર્વ ભોગો ભોગવ્યા પછી, કંઈક સંવેગ ઉત્પન્ન થતા ભોગનો ત્યાગ કરીને તેણે પોટ્ટિલ નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. એક કરોડ વર્ષનું શ્રમણપણું પાલન કરીને મૃત્યુ પામ્યા. (અહીં આવશ્યક નિર્યુક્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org