________________
૨૦૪
આગમ કથાનુયોગ-૧
છે. જે આ પ્રમાણે છે :- પુરુષોમાં પ્રધાન, પુરુષોમાં ઉત્તમ, પુરુષો મધ્યે આદાનીય, પુરુષ અર્થાત્ પુરુષાકારે વર્તતા અને આદાનીય અર્થાત્ જેની વાણીની આદેયતા છે તે, પુરુષ એવા તે આદાનીય, પરષનો અર્થ પ્રાયઃ તીર્થકરને જણાવવા માટે છે અને જ્ઞાન આદિ ગુણ વડે આદાનીય હોવાથી તે પુરુષાદાનીય કહેવાય છે, મુમુક્ષુ પુરુષોને આદાનીય અર્થાત્ આશ્રયણીય–આશ્રય કરવા લાયક તે પુરુષાદાનીય, મહાનથી પણ મહાન્ એવા, જેની ભક્તિ અને અનુસરણ મૂલ્યવાનું છે તેંવા.
–૦- પાર્શ્વનાથે આમલકલ્પા, શ્રાવસ્તી, ચંપા, નાગપુર, સાકેત, અરસુરી, મથુરા, રાજગૃહ, કંપિલ્લપુર, કૌશાંબી, હસ્તિનાપુર ઇત્યાદિ વિહાર ક્ષેત્રોમાં વિચરણ કર્યાનું જ્ઞાતા ધર્મકથા, પુષ્પચૂલિકા, આવશ્યક ચૂર્ણિ આદિ આગમોમાં જોવા મળે છે.
– – પરમાત્મા મહાવીરે જ્યારે-જ્યારે પ્રભુ પાર્શ્વનો ઉલ્લેખ કર્યો, ત્યારે–ત્યારે “અહતું પુરુષાદાનીય” વિશેષણથી તેમને ઓળખાવ્યાનો પણ આગમોલ્લેખ છે.
–૦- પાર્શ્વ પ્રભુ પાસે દીક્ષિત થનાર વિશિષ્ટ શ્રમણોમાં કેશિસ્વામી તો પ્રસિદ્ધ છે જ, તે સિવાય અંગતિ ગાથાપતિ કે જે દીક્ષા લીધા બાદ કાળ કરીને જ્યોતિર્મેન્દ્ર ચંદ્ર થયા, સુપ્રતિષ્ઠ ગાથાપતિ કે જે દીક્ષા લીધા બાદ કાળ કરીને જ્યોતિષ્કન્દ્ર સૂર્ય થયા. સોમિલ બ્રાહ્મણ જે શુક્ર મહાગ્રહ દેવ થયા, ઇત્યાદિ શ્રમણ કથાનકો જોવા મળે છે.
–૦- પાર્થ પ્રભુ પાસે દીક્ષિત થનાર વિશિષ્ટ શ્રમણીઓમાં પુષ્પયૂલા' તો મુખ્ય સાધ્વી હતા જ. તે સિવાય કેટલાંક કથાનકો નાયાધમકહા, પુષ્પચૂલિકા આદિ આગમોમાં નોંધાયેલા છે. જેમકે – કાલી, રાજી, રજની, વિદ્યુત, મેઘા, શુંભા, ઇલા, સતરા, સૌદામિની, ઇન્દ્રા, ઘના, વિદ્યુતા, રૂચા, સુરુચા, રુચાંશા, રૂચકાવતી, રુચકાંતા, સુપ્રભા, કમલાદેવી ઇત્યાદિ, સૂર્યપ્રભા આદિ, ચંદ્રપ્રભા આદિ, પદ્માવતી આદિ, કૃષ્ણા આદિ, શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલાદેવી, સુરાદેવી, રસદેવી, ગંધદેવી વગેરે–વગેરે.
૦ આગમ સંદર્ભ :સૂય. ૪૭૦ની વૃ.
ઠા. ૧૧૬, ૨૪૩, ૪૪૮, ૪૪૯, ૫૭૧, ૭૨૮; સમ. ૮, ૯, ૧૩, ૪૧, ૪૯, ૫૩, ૨૪, ૯૯, ૧૧૪, ૧૩૨, ૧૪૮, ૧૭૯, ૧૮૪,૧૮૮, ૧૯૨,
૧૯૩, ૨૦૫, ૨૬૬, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૭૯, ૨૮૪, ૨૮૬, ૨૮૮, ૨૯૨, ૨૯૪,
૨૯૫, ૨૯૯, ૩૦૨, ૨૦૬, ૩૧૧; ભગ. ૨૬૮, ૪૩૫ + વૃ. ૭૯૪; નાયા. ર૨૦ થી ૨૨૬, ૨૩૩; પુષ્ફિ . ૩, ૪, ૫, ૭;
પુફ. 3;
આવ.મૂ. ૬, ૪3; આવ.નિ. ૨૦૯, ૨૧૦, ૨૧૪ થી ૨૧૬, ૨૨૧ થી ૨૩૨, ૨૩૪, ૨૩૯, ૨૫, ૨૫૪, ૨૫૫,
૨૫૮, ૨૬૩, ૨૫, ૨૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૯, ૩૦૫ થી ૩૦૮, ૩ર૩, ૩૨૯, ૩૭૬,
૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૬, ૩૮૯, ૩૯૦, ૧૦૯૦, ૧૦૯૧; આવ.ભા. ૧૬૨;
આવ.યૂ.૧–પૃ. ૧૫૯, ર–પૃ. ૨૦૨; આવ.મ... ૨૦૯;
આવ.નિ. ૨૨રની અવમૂર્ણિ ઉત્ત.ચૂં.પૃ. ૨૬૪; ઉત્ત.મૂ. ૧૭૮ની વૃ. ઉત્ત.ભાવ.વ.પૃ. ૪૪ર થી, નંદી. ૧૯;
કલ્પ. ૧૪૯ થી ૧૬૯ + 9. તિલ્યો. ૩૩૪, ૩૨૩, ૩૨૪, ૩૯૩, ૪૦૭, ૪૫૫, ૪૬૨;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org