________________
તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા (માહિતી)
૧૮૩
૩,૨૦૦ કેવળજ્ઞાની, ૬૦૦ ચૌદ પૂર્વધર, ૩,૫૦૦ વૈક્રિય લબ્ધિધર, ૧,૪૦૦ વાદી મુનિ અને ૨,૦૦૦ અનુત્તર વિમાને ઉત્પન્ન થનાર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (સમવાયાંગ સૂત્ર–૧૩૭ મુજબ ૫,૯૦૦ અવધિજ્ઞાની અને સમવાયાંગ સૂત્ર–૧૩૫ મુજબ ૫,૭૦૦ મન:પર્યવજ્ઞાની હતા. પ્રવચન સારોદ્વારમાં ૨,૨૦૦ અવધિજ્ઞાની, ૧,૭૫૦ મન:પર્યવજ્ઞાની, ૨,૨૦૦ કેવળજ્ઞાની, ૬૬૮ ચૌદ પૂર્વધર, ૨,૯૦૦ વૈક્રિય લબ્ધિધરની ઉત્કૃષ્ટ મુનિ સંપદા જણાવી છે)
ભમલ્લિના શરીરનો વર્ણ પ્રિયંગુસમાન અર્થાત્ નીલ વર્ણ હતો. તેમનું સંસ્થાન સમચતુરસ્ત્ર અને સંઘયણ વજsષભનારાય હતું. મધ્યદેશમાં સુખપૂર્વક વિચરણ કરીને
જ્યાં સમેત શિખર પર્વત હતો ત્યાં આવ્યા. આવીને તેમણે સમેત શિખર પર્વત પાદપોપગમન સંથારો અંગીકાર કર્યો. મલ્લિ અર્પત ૧૦૦ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. ૫૪,૯૦૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં તેનો છઘર્થીકાળ (નાયાધમ્મકા મુજબ) એક પ્રહર અથવા (આવશ્યક નિર્યુક્તિ તથા સમવાય અનુસાર) એક અહોરાત્ર માત્ર રહ્યો. શેષ સર્વકાળ કેવલી પર્યાયમાં વિચરણ કર્યું. છેલ્લે એક માસનું નિર્જળ અનશન કર્યું. એ રીતે પપ,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું.
– ત્યાર પછી ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ અર્થાત્ ચૈત્રસુદની ચોથની તિથિએ ભરણી નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે અર્ધરાત્રિના સમયે પ૦૦ સાધ્વીઓ અત્યંતર પર્ષદાની અને પ૦૦ સાધુઓ બાહ્ય પર્ષદાના સહિત તેમના વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા ત્યારે સિદ્ધ થયા. યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
જે રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ઋષભદેવ-પ્રથમ તીર્થંકરના વિષયમાં પરિનિર્વાણ મહોત્સવનું વર્ણન છે તે રીતે અહીં પણ પરિનિર્વાણ મહોત્સવ સમજી લેવો – યાવતું – નંદીશ્વરવીપમાં અષ્ટાલિકા મહોત્સવ કર્યો અને પછી તે દેવો પોતપોતાના સ્થાને ગયા.
મલ્લિનાથ પ્રભુના નિર્વાણ બાદ ચોપન લાખ વર્ષનો કાળ વીત્યા બાદ વીશમાં તીર્થકર મુનિસુવ્રત સ્વામી થયા.
ભમલિનું સ્ત્રીરૂપે તીર્થંકર થવું તે દશ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય હતું. ૦ આગમ સંદર્ભ :- (મૂળ કથાસ્ત્રોત – નાયા. ૭૬ થી ૧૦૯ તથા તેની ) આયા... ૧૩;
આયા.મૂ. ૬ની , ઠા ૧૧૬, ૨૪૩, ૧૧૪, ૬૬૪, ૭૩૪, ૭૩૫, ૮૪ર
ઠL ૬૬૪, ૧૦૦રની સમા ૪૭, ૪૯, ૫૩, ૨૪, ૨૫, ૧૩૩, ૧૩૫, ૧૩૭, ર૬૬, ર૭૦, ર૭૧, ૨૭૪, ૨૭૬,
૨૭૯ થી ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૨૯૨, ૨૯૪ થી ૨૯૭, ૨૯૯, ૩૦૨, ૩૦૪, ૩૦૬,
૩૦૮, ૩૧૦, ૩૫૦; ભગ. ૭૯૪;
બુહ.ભા. ૨૬૯રની વૃ; આવ.મૂ. ૬, ૪૪;
આવ.યૂ.૧–. ૮૯, ૧૫૭, ૨૧૭; આવનિ ૧૮૧, ૧૮૨, ૨૦૯ થી ૨૨૨, ૨૨૪, ૨૨૬ થી ૨૨૯, ૨૩૧ થી ૨૩૭, ૨૩૯, ૨૫૦,
૨૫૩ થી ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૪૬૮, ૨૬૯, ૨૭૫, ૨૫, ૩૦૫ થી ૩૦૯, ૩૧૯ થી ૩૨૧, ૩૨૫, ૩૨૯, ૩૪૧, ૩૭૧, ૩૭૬, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯, ૩૦,
૧૦૮૮, ૧૦૮૯; નંદી. ૧૯;
કલ્પ ૧૦૦, ૧૧૦, ૧૭૨ તથા . તિલ્યો. ૩૩૧, ૩૩૨, ૩૫૩, ૩૬૪, ૩૯૩, ૪૦૭, ૪૫૩, ૪૬૫, ૪૬૫, ૪૮૨, ૫૩૨, ૫૪૦;
– –– » –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org