________________
આગમ કથાનુયોગ-૧
શ્રમણોની ૬૨,૦૦૦,
પ્રથમ શિષ્યાનું નામ સુચિ હતું. પ્રભુની ઉત્કૃષ્ટ સંપદા શ્રમણીઓની ૬૧,૬૦૦, (સમવાયાંગમાં શ્રમણી સંખ્યા ૮૯,૦૦૦ કહી છે.) શ્રાવકોની ૨,૯૦,૦૦૦, શ્રાવિકાઓની ૩,૯૩,૦૦૦ હતી.
૧૪૨
શાંતિનાથ પ્રભુના શિષ્યોમાં ૩,૦૦૦ અવધિજ્ઞાની, ૪,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૪,૩૦૦ કેવળજ્ઞાની મુનિ, ૯,૩૦૦ ચૌદ પૂધર, ૬,૦૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૨,૮૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ ૨૫,૦૦૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં એક વર્ષ છદ્મસ્થરૂપે રહ્યા. ૨૪,૯૯૯ વર્ષ કેવીરૂપે વિચરણ કર્યું. એક લાખ વર્ષનું કુલ આયુષ્ય ભોગવ્યું. નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ વિચરતા સમ્મેત શિખર પર્વતે આવ્યા. ત્યાં નવસો મુનિઓ સાથે અનશન સ્વીકાર્યું. એક માસનું અનશન થયું ત્યારે જેઠ વદ તેરશ (ગુજરાતી વૈશાખ વદ– ૧૩)ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પ્રભુ ત્યાં નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા.
ત્રણ લોકના પ્રાણીઓને શાંતિદાતા એવા શાંતિનાથ ભગવંતનો વિમુક્તિ મહોત્સવ સુર અને અસુરોએ કર્યો. શાંતિનાથ પ્રભુના નિર્વાણ પછી અડધા પલ્યોપમનો કાળ વ્યતીત થયા બાદ સત્તરમાં તીર્થંકર શ્રી કુંથુનાથ થયા.
– પ્રભુના પૂર્વજો કુરુવંશના હતા. (ઠા. ૫૪૨ની વૃત્તિ) ૦ આગમ સંદર્ભ :
ઠા. ૧૧૬, ૨૪૨, ૪૪૭, ૫૧૪, ૯૦૭;
ઠા. (મુ) ૫૪૨ની વૃ
આવ.મૂ. ૫, ૪૨;
સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૧૬, ૧૫૩, ૧૬૮, ૧૬૯, ૧૭૨, ૨૬૫, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૭૮, ૨૮૪, ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૨૯૧, ૨૯૪, ૨૯૫, ૨૯૭, ૨૯૯, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૦૮, ૩૧૦, ૩૧૨, ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; ભગ. ૭૯૪; આવ.નિ. ૧૮૨, ૨૦૯ થી ૨૧૪, ૨૨૬ થી ૨૨૯, ૨૩૧ થી ૨૩૭, ૨૩૯, ૨૪૮, ૨૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૨, ૨૬૪, ૨૬૫, ૨૬૭, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૯૪, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૧૧, ૩૧૯, ૩૨૧, ૩૨૪, ૩૨૮, ૩૭૧, ૩૭૪, ૩૭૭, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૯૮, ૩૯૦ થી ૩૯૨, ૩૯૪, ૩૯૫, ૩૯૭ થી ૩૯૯, ૪૦૧, ૧૦૮૭;
આવ.૨.૧૫ ૧૫૭, ૨૧૫, ૨૧૭, ૨૦, ૨૨૮; આવ..પૃ.પૃ. ૨૦૬ થી ૨૧૪, ૨૩૭ થી;
ઉત્તભાવ.પૃ.પૃ. ૩૪૯ થી ૩૬૭;
નંદી. ૧૯; તિત્થો. ૩૨૯, ૩૪૨, ૩૬૩, ૩૯૨, ૪૦૬, ૪૫૦, ૪૫૧, ૪૬૦, ૪૭૯, ૫૫૯;
Jain Education International
X
— x
આનિ. ૪૧૫ની રૃ. ઉત્તમૂ ૫૯૭ +
કલ્પ. ૧૭૫;
For Private & Personal Use Only
www.jainelibrary.org