________________
ઉપમ
( ૩ )
જે સમયે તીર્થંકર મહારાજે દેશના છાપી તે સમયે તે દેશનાને ગ્રતુણુ કરનાર સાક્ષાત્ ગણધરા હતા, તા પણ તે અનંત ગુણુ હીન ધારણ કરી શક્યા, તા મારા જેવા અત્યંત પામર જીવા દેશનાનું સ્વરૂપ લખવા હિંમત ધરે, તે તેને સાહસ સિવાય બીજું કાંઇ ગણી શકાય નહિ.
તથાપિ મનેાત્સાહને આધીન થએલ આ જન સ્થૂલ રીત્યા માંઇંક લખવા ઉત્સાહી છે, તેમાં પ્રામાદિક દોષ, મતિભ્રમથી થએલ દોષ અથવા અજ્ઞાન વિલસિત દ્વાષ કોઇ ષ્ટિ ગેાચર થાય તા સજ્જના તેને શુદ્ધ કરી વાંચશે અને મને મિત્રભાવથી સૂચના આપશે કે જેથી હું મારી ભૂલ સુધારવા ભાગ્યશાળી થાઉં.
પાપકારી, નિષ્કારણુ બધુ, જગદ્ગુરૂ શ્રીજિનરાજ ભગવાનની દેશના સમસ્ત જીવાને ગુણકારી છે, દાખલા તરીકે જો કે રસાયણુ ઔષધ પુષ્ટિકર છે, તે પણ અહીં પાત્રાપાત્રના વિચાર કરવા પડશે, જેમકે જેના કાઠી સાફ હોય તેને રસાયણ ગુણકર છે, પરંતુ તે સિવાય બીજાઓને નવી વ્યાધિ પેદા કરે છે; તેજ પ્રમાણે જેના મનમાં સમભાવ છે, કાઇ પણ જાતના આગ્રહ નથી, તેમજ જેની મતિ વસ્તુ ધર્મની ઓળખાણ કરવાની લાલસાવાળી છે, તેને દેશના ગુણુ પ્રસાધની છે. અહીં કેાઈને શંકા થશે કે “ જ્યારે પ્રભુની દેશના પાત્ર, અપાત્ર, ગુણી, નિર્ગુણી તમામને હિતકર થતી નથી, તે તેમાં તેટલી ન્યૂનતા છે, કારણ કે ચેગ્યને ઉપકાર કરે તે તેમાં કાંઇ વિશેષ નથી, જ્યારે અચગ્યના પણ ઉપકાર કરે ત્યારેજ દેશનામાં કાંઇ વિશેષ ગુણ છે, એમ કહી શકાય.”
૮૮
આના ઉત્તરમાં સમજવું જે સૂર્યનાં કિરણ જગતભરને પ્રકાશ કરવાના સ્વભાવવાળાં છે, છતાં ઘુવડને પ્રકાશ કરતાં નથી, ઉલટ્ટુ તેને અધ બનાવે છે; તો તેમાં સૂર્યના શો દ્વેષ છે? સંપૂર્ણ ક્ષીર તુલ્ય પાણીથી ભરેલ ક્ષીરસમુદ્રમાં નાંખેલ ફુટેલ ઘડા ભરાતા નથી તે તેમાં સમુદ્રના શો દોષ ? વળી વસ ંત ઋતુમાં જ્યારે સમસ્ત વનસ્પતિને પુત્ર પુષ્પ આવેછે ત્યારે કરીર વૃક્ષને ( કેરડાનાં ઝાડને ) પત્ર આવતાં નથી તથા વાસા સૂકાઈ જાય છે, તે તેમાં વસત ઋતુને કાંઈ રાષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org