________________
બુદ્ધિના આઠ ગુણ પૂર્વક ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલ અર્થને અનુસરી દ્વાદશાંગીની રચના કરે છે, અર્થની અપેક્ષાએ આ દ્વાદશાંગી નિત્ય છે, કારણ કે સમસ્ત તીર્થકર મહારાજનાં મુખ કમલમાંથી નીકળેલ અર્થ સરખેજ હોય છે, પરંતુ શબ્દની રચનામાં ફારફેર હવાની અપક્ષાએ અનિત્ય છે. વીશે તીર્થકર મહારાજના ગણધરે, “ઉપર વા વિદ્વા છુવેર વા” રૂપ ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરે છે, છતાં તેમાં ખૂબી એ છે કે તમામને અર્થ સરખો હોય છે. તે દ્વાદશાંગીમાં રહેલ શબ્દને સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા દઈ શકાય ખરી, પરંતુ અર્થ તે અનંત હેવાથી અનુપમેય છે એટલે કે તેને કોઇની ઉપમા આપી શકાય નહિં. “પૂજા અરસગનો ગો એક સૂત્રને અર્થ અનંત છે, તે તેવાં સંખ્યાબંધ સુગે છે, તેથી તેના અર્થને અનંત કહેવામાં કશે બાધ નથી.
પૂર્વોક્ત વાક્ય ઉપર એક અલ્પબુદ્ધિ વાળા માણસે સમયસુંદર નામના ઉપાધ્યાયજીનું ઉપહાસ્ય કર્યું કે, સાહેબ! ઠીક ટાઢા પહેરના ગપાટા હાંક્યા છે, તે જ સમયે તે કુશાગ્રબુદ્ધિ ઉપાધ્યાય મહારાજે એક વાકયના આઠ લાખ અર્થ કરી બતાવ્યા હતા, તે ગ્રંથ હજુ વિવમાન છે, જેનું નામ “અષ્ટલક્ષી' કહેવાય છે. આ ઉપાધ્યાય મહારાજે કરેલા એક વાક્યના આઠ લાખ અર્થ સાંભળી તે પ્રશ્ન કરનાર પુરૂષ શીદા ઉપાધ્યાય મહારાજનાં ચરણ કમળમાં પડી પોતાને અપરાધ ખ માવી બે –“સર્વજ્ઞનું જ્ઞાન, અલ્પજ્ઞ પામને આશ્ચર્ય ઉસન્ન કરે છે, પરંતુ તત્ત્વને કાંઈ આશ્ચર્ય નથી.” શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વિરચિત ચોગશાસ્સામાં પણ માગનુસારી ગુણ પ્રકાશક એક દશશ્લેકનું કુલક છે, જેનું શતાર્થ વિવરણ માનસાગર ઉપાધ્યાયે બનાવેલ છે ઈત્યાદિ અનેક દાતે તથા ગ્રંથે દેખવામાં આવે છે તે શ્રી તીર્થકર મહારાજનાં વાક્યમાંથી અનંત અર્થ નીકળે, તે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. કાળના પ્રભાવથી પ્રતિસમય તથા પ્રતિ વ્યક્તિ, હીયમાન (ઓછું) થતાં થતાં આજે સમુદ્રમાંથી બિંદુમાત્ર જ્ઞાન રહ્યું નથી. એ પ્રમાણે અવશેષ રહેલા જ્ઞાનને પણ ગ્રહણ કરવા આજ કાલ કેઈ સમ
હોય એમ પી શકાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org