________________
વર્તમાન પત્ર એ આ જમાનામાં સર્વમાન્ય અને સર્વપ્રિય સાધન છે. વર્તમાન પત્રથી એક સાથે હરહમેશ પ્રતિબોધ મળી શકે છે–જનસમાજ જા–અનુભવી આગળ વધી શકે છે. નિયમિત સં.
સ્કારથી પ્રજાગણમાં જમાનાનું ભાન થાય છે અને તેથી ધર્મદઢતા, રાજ્યસત્તા તેમજ સમાજ સુધારણામાં વર્તમાન પત્ર અગ્ર ભાગ લે છે. આ વિચારથી બનારસની યશવિજ્ય ગ્રન્થમાળામાંથી એક જૈન વર્તમાન પત્ર શરૂ થાય અને તે માર્ગે જૈન તત્વને નિયમિત સંસ્કાર જૈન તેમજ જૈનેતર પ્રજામાં ફેલાય તેવા હેતુથી મી. હર્ષચંદ્ર ભૂરાભાઈએ સં. ૧૮૭ થી જૈન શાસન નામનું પાક્ષિક પત્ર શરૂ કર્યું. મી. હર્ષ ચંદ્રભાઈ હસ્તક ચાલતા ગ્રંથમાળાના કામને નિયમિત પહોંચી વળવા અને શુદ્ધ તેમજ મન પસંદ કામ થઈ શકે તે માટે તેમણે ધમમ્મુદય પ્રેસ ” પિતાના હસ્તક ઉભું કર્યું હતું. તેથી પત્રને નિયમિત પ્રકાશમાં લાવવા મુશ્કેલી ન હતી. મહારાજશ્રીને વિદ્વાન શિષ્ય સમુદાય પ્રસંગોપાત્ત કિમતી લેખે લખવાને અનુકુળ હતું. આ સઘળું છતાં મહારાજશ્રીના વચનામૃતને એક લેખ નિરંતર ચાલુ રહે તે પ્રકાશકની મૂળ ભાવના જણાતાં મહારાજશ્રીએ તેની અરજને સ્વીકાર કરી “ધર્મ દેશના” ને નિયમિત વિષય લખવા શરૂ કર્યો અને તેમાં જૈન ધર્મના અકેક તત્વને એટલું તે ફૂટ રીતે સમજાવવાનું રાખ્યું કે જેથી અદ્યાપિ ચાર વર્ષથી પણ તે લેખ ચાલુ જ છે. અને હજુ પણ સાંભળવા પ્રમાણે શ્રાવક તેમજ સાધુના કર્તવ્ય તેમજ ફરજે માટે એટલું તે લખવું બાકી રહે છે કે તેજ વિષય વર્ષો સુધી સમાઅને નવું અને નવું જ્ઞાન આપ્યા કરશે. મહારાજશ્રીના દઢ સંકલ્પ અને વિશાળ અને બળને પુશ એ છે કે આ પત્ર ગયા વર્ષથી હર્ષચંદ્ર ભૂરાભાઈએ છેડી દેવા છતાં મહારાજશ્રીએ પોતાને લેખ આપ શરૂ જ રાખી ઉપદેશને હેતુ અખંડ જાળવી રાખે છે.
[ 53 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org