________________
હિત્યના અભ્યાસી બનાવ્યા છે. આ કાર્યની જે કોઈ તુલના કરે તે અમે એટલું તે કહીશું કે એક હજાર દેરાસર બંધાવાથી જે કાંઇ પુણ્ય થાય તે કરતાં લક્ષ ગણું પુણ્ય આવું જ્ઞાન ફેલાવવાથી થયું છે. આપણું પૂજ્ય મુનિરાજે, અમને પૂર્ણ આશા છે કે આવા મુનિરાજને તે દાખલો લઈ પિતાને આ તપાસ વધારી ધર્મપ્રવર્તનમાં સહાય થશે.
- પૂજ્ય મુનિ ધર્મ વજ્યજીને પિતાનું કાર્ય આગળ વધારવું. પ્રીસ્તી ધર્મને પહેલો પ્રસાર કરનાર હિન્દમાં રે. ટોમસને કદી નહીં જાણું છે કે તેને પ્રયાસથી આજે જેટલા જૈને છે તેથી ખ્રીસ્તીઓ એક સદીમાં થશે ? આવી રીતે જે પૂજ્યપાદ ધર્મવિજય અને તેમના શિષ્ય પરિણામની રાહ જોયા વિનાની સ્વાર્થ કર્તવ્ય સમજી પિતાનું કાર્ય આગળ ચલાવ્યા કરશે, તે જરૂર તેઓ ફતેહ પામશે. જૈન ધર્મનું રક્ષણ કરશે અને જૈન મત કેળવવામાં પિતાનું નામ જગ જાહેર કરશે, અમે આ પૂજ્ય મુનિરાજને પ્રયાસ સર્વત્ર પ્રસંસનીય નીવડે તેવી ઈચ્છા રાખીએ છીએ.”
આ સિવાય પૂર્વ દેશમાં પ્રસંગોપાત્ત અન્યદર્શનીય સભાએમાં જે કઈ જૈન મત ખંડન કરતું, તે તેઓ તેના જવાબ માટે તૈયાર જ હતા. એક વખત મીરજાપુરમાં કે જ્યાં ૮૦ હજાર માણ સેની વસ્તી વચ્ચે જેનેના ઘર છ સાત જ છે અને તેથી ત્યાં સનાતન સભાએ જાહેર ભાષણે આપવા પેજના કરતાં મહારાજ શ્રી ત્યાં પધાર્યા અને ધર્મ, અર્થ, કામ મોક્ષ તેમજ મનુષ્ય કર્તવ્ય ઉપર પાંચ દિવસ લાગટ ભાષણે આપી જૈન ધર્મ વિરૂદ્ધના સામાજિક વિચારેને દલીલપુર સર છેદન ભેદન કરી નાંખ્યા.
આ સર્વ જૈન તત્વ પ્રકાશ સ્વબળે હવે, આવા એક મહા પુરૂષના પુરૂષાર્થથી જે તત્વ પ્રકાશ થાય છે, તે તેમના વિહાર ક્ષેત્રમાં ઝળકી રહે છે. જ્યારે સમગ્ર દેશમાં સ્થાયિ રૂપે જેન તત્વ ટકાવી રાખવા સત્તા (ફર્સ) હેય તે વિશેષ આવકારદાયક થઈ પડે. તેથી તેઓશ્રીએ “બાબાના તરગોઝાર ” કે જે ગ્રન્થ શ્રીયશેવિજય ગ્રન્થમાળાના પ્રથમ અંકરૂપે બહાર પડયું હતું, તેને કલકત્તાની કોલેજમાં એમ.એ ની પરીક્ષામાં ફરજીયાત દાખલ કરાવ્યું. કે જે કામમાં તેમના શિષ્ય મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ, એ, ને શ્રમ મદદગાર હતે.
[ 2 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org