________________
ધન્યવાદ ઘટે છે. આપણે અંગ્રેજી રીતભાત અનુકરણ કરતા શીખ્યા નથી, અને જે કાંઇ શિખ્યા છીએ તે માત્ર સ્ત્રીઓને શણગારી દૈદિપ્યમાન બનાવતાં જ. પણ
આ અનુકરણનથી, પણ ખુદી છે. આને અંગ્રેજો ધિક્કારે છે. સારા ગુણુનું અનુકરણ તેજ અનુકરણચારિત્રવાન થવુ તેજ અનુકરણ. ગમે તેમ પણ આજે જો કાઇ પાકરી કે ભીશષ હેાત અને તેણે આવુ... ભાષણ આપ્યુ. હાત તા આખી દુનિયામાં તેના વખાણ થાત, પણ આપણામાં તા ઘેરઘેરના ગચ્છ, ઉપાશ્રય ઉપાશ્રયના શ્રાવક ત્યાં વિચાર કરવા શા ? ધર્મવયે કર્યું તેથી ઇંદ્રવિજયતે શું ? આમ લાકમાન્યતા છે. ધર્મવિજયે જે નિબંધ વાંચ્યા છે તે પેાતાની કીતિ માટે નહીં, પણ તેમને આમ ંત્રણ હતું અને આવુ આમંત્રણ એક મુનિને આવે તે કાંઇ જેવુ તેવુ નથી. ાપણે જાણીએ છીએ કે સન ૧૮૯૩ ની ધર્મ સભા તથી મર્હુમ પૂજ્ય મુનિરાજ શ્રીવિજયાનંદ સૂરીને ચીકાગો જવા આમંત્રણ કરવામાં આવ્યું હતું અને તે વખતે મહૂમ ભાઈ વીરચંદને ચીકાગા મેકલવામાં આવ્યા હતા. આવીજ રીતે ગઇ અને આ પરિષદમાં પૂજ્ય શ્રી ધર્માં વિજયને નેતરવામાં આવ્યા હતા અને તેમણે જે પેાતાની ફરજ અદા કરી છે. તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. દરેક સ્થળના જૈને જો કૃતન હાય, ધર્માભિમાની હાય અને પેાતાના ધર્મની ગારવતા સમજતા હૈાય તે મુનિશ્રીની ખાતર નહીં પણ ભવિષ્યમાં તેમનુ અનેક મુનિ માહારાજાએ અનુકરણ કરે, તેમના પગલે જ્ઞાન મેળવે,તે માટે તેમને અભિનંદન આપનારા પત્રા લખવાની જરૂર છે.આટલી સૂચના કરવાનું કારણ એ છે કે આમ જો થાય તેા બીજા પુજ્ય મુનીરાસ્તે વિશેષ ઉપયેગી થવા પ્રયાસ કરે,
ગયા વર્ષે જે નિખ ધ વાંચવામાં આવ્યા હતા, તે જૈન તત્ત્વા સંબંધી હતા. અને આજે જૈન ધર્મ શું શિક્ષણ આપે છે તે હતા. એટલે ગયા વર્ષે તેમણે જૈન ધર્મ Principles ખતાન્યા છે, જ્યારે આ વર્ષે તેમણે Teachings બતાવ્યા છે. આમ જૈન ધર્માંતુ સાધારણ જ્ઞાન મેળવવા ઇચ્છનાર માટે આ બન્ને નિબ’ ધા બહુજ ઉપયેાગી છે અને તેથી આ બન્ને નિબધા સાથે છપાવીને છુટથી વ્હેંચવામાં આવે, તે લાભ લે. માટે અમે ઇચ્છીએ છીએ કાઇ વ્યકિત આ પરમાર્થ જરૂર કરશે.
આવા નિબંધ ઉપરથી વાંચનારા જોશે કે આઠ વર્ષ થયાં આ ઇલાકા છોડી ઉકત મુનિરાજે જે જ્ઞાન સ'પાદાન કર્યું છે તે કોઇ પણ મુનિરાજને ટક્કર મારે તેમ છે. અને જે વ્યકિતએ દ્વારા રૂપિયાના વ્યય કર્યો છે, તેવુ તે કરતાં કાટી ગુણુ પુણ્ય આવ્યુ` છે. આપણા આ પવિત્ર મુનિરાજે જેમ જ્ઞાન સંપાદન કર્યું" છે, તેમ કેટલાકાને બુદ્ધિશાળી વકતા અને વિચારા બનાવ્યા છે. અનેક ઉત્તમ પુસ્તકાનું શોધન કરી પ્રસિદ્ધિમાં આણી પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોને જૈન સા
[51]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org