________________
પ્રત્યેક કાર્યો થયાં કરે છે. કહેવાની જરૂર નથી કે નીતિ ધર્મને વધા રનાર છે, બલ્કે ધર્મનું મૂળ છે. જયારે પ્રીતિ આપસ આપરાના સબ ધને સચાટ કરે છે. આ બંનેનુ' મહારાજા બહાદુર કેવુ રક્ષણ કરે છે તે સંબંધે તેએ નામદારે કાઢેલા ઉદ્ગારા જ આપણને બતાવી આપે છે. સજ્જના, હું એક જૈન ભિક્ષુક છું, જેથી કરીને મને આ સબંધી કાંઇ લેવા દેવા છે જ નહી, તેપણુ હું નિષ્પક્ષપાતપણે એટલુ કહી શકુંછું કે શાંતિપ્રિય મહારાજા મહાદુરને સ્વતંત્ર અધિકાર મળવાથી તેએ સમસ્ત પ્રજા તરફથી ધન્યવાદને પાત્ર બન્યા છે. તેવીજ રીતે શાંતિપ્રિય જૈન પ્રજાએ ઉચિત સમયને એળખી જે પોતાની ફરજ બજાવી તે બદલ તે પણ ધન્યવાદને પાત્રજ છે.”
પશુશાળા પ્રત્યે લોક લાગણી પણ સામાન્ય કાળજીવાળી વધતી ચાલી, અને પશુશાળાની જરૂરીયાત માટે સમાજના વિચાર વખત જતાં એટલાતે દઢ થઇ ગયા કે જ્યારે મહારાજશ્રીએ સને ૧૯૧૧ ની આખરે બનારસથી ગુજરાત તરફ વિહાર કર્યાં; ત્યારે બનારસના જૈનેતર પાંડિત, બાબૂગણુ, રાજા પ્રમુખ પ્રતિષ્ઠિત સત્તાધારી મંડલે મળી મહારાજશ્રીના વિહારથી પેાતાને થતા વિયેાગ માટે ખેદ દર્શાવી પુનઃ જલદી પધારવા પ્રાર્થના કરતાં પશુાળા માટે પણ જણાવ્યું હતું કે~
4:
" सबसे बढकर प्रसन्नता का यह कारण है कि काशीक्षेत्र में पशुशालाकी बहुत आवश्यकता थी, सो वह भी आपने बडा प्र यास कर पूर्ण कर दी। आपने ९ वर्ष काशी में रहकर हमलोगों को बहुत संतुष्ट किया हैं । ऐसे ही निरपेक्ष महात्माओंसे भारतवर्षकी शोभा है। इसलिये हम सब संतुष्ट होकर उक्त महात्मा श्री विजयधर्मसूरिजी को धन्यवादपत्र देते हैं। यद्यपि आपका काशीमें रहना बहुत लाभदायक है, तथापि आपका बिहार करनेका दृढ संकल्प देखकर आपसे प्रार्थना करते हैं कि पशुशाला के अभ्युदयार्थ मेवाड, मारवाड, पंजाब, गुजरात आदि देशोंमें दो
[ 44 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org