________________
લેકિન માત્રથી શું તમે જૈની બની જશે? આ સંબંધમાં ઈગ્લાંડતથા અમેરીકાના વિદ્વાની હિલચાલ જેવાથી સ્પષ્ટ થઈ જશે કે અન્ય દર્શનનુયાયિના જ્ઞાન પ્રચારને સહાયતા આપવાથી કદી પિતાની અવનતિ થતી નથી–સ્તિના વાક્યમાનોપન નનૈનમનિ' આ એક પ્રકારની નિમૅલ મારામારી સિવાય બીજું કંઈ દેખાતું નથી. અમારે જૈન સંપ્રદાય પણ કદાચ “હિનાડત્તાક્યમાનોર - રોનિમ? આ પ્રમાણેનું વાક્ય કહે તે તેમાં પ્રમાણુ શું? કાંઈ નહિ, એ તે કેવળ વાજાલ તથા મારામારી જ છે.
પંડિતવ! હું તમારે વધારે વખત હવે નહિ લઉં. હજી ઘણું વકતાઓને બેસવાનું બાકી છે. માટે ટુંકામાં મારું ભાષણ સમાપ્ત કરે તે પહેલાં એકવાર પુનઃ મને કહેવા કે પરસ્પર વિરોધ ભાવ દૂર થએલો જોઈને મને આજે અત્યન્ત હર્ષ થાય છે. ખુદ કાશી નરેશે પણ પ્રમુખપદેથી ઉચ્ચારેલા મારા હૃદયના પ્રતિવનીને સાંભળી આ શરીર ઘણું પ્રકુલ્લિત થાય છે. છેવટે કાશી નગરના સદગૃહસ્થને, પંડિત વર્ગને અને મહારાજાને પ્રેમ આ “યશવિજય. જી પાઠશાળા”ઉપર નિરન્તર બચે રહે એજ અન્તિમ પ્રાર્થના કી શાસનદેવ પ્રત્યે કરી હું મારું આસન ગ્રહણ કરું છું.
વીરચંદ શાહે જણવેલી ખુશાલી. મહારાજશ્રીનું ભાષણ સમાપ્ત થયા બાદ શેઠ શ્રી. વીરચંદ દીપચંદ સી, આઈ, ઈ, જે, પી, એ કાશી મહારાજની પધરામણ માટે શ્રી સમસ્ત જૈનં સંઘ તરફથી આભાર માન્ય હતે.
ત્યારબાદ કાશી નિવાસી પં. મણીરામ શાસ્ત્રીજીએ સંસ્કૃતમાં બનાવેલ ધન્યવાદ પત્ર વંચાઈ રહ્યા બાદ પરદેશથી આવેલા તારે વાંચવામાં આવ્યા હતા.
પરદેશથી આવેલા તારે. આ મહાન પ્રસંગ ઉપર કેટલાએક ગૃહસ્થ બનારસ દૂર છેવાથી નહિ આવી શક્યા હતા, પરંતુ પિતાની પસંદગી ધરાવનારા
કે શેક તારે આવી પહોંચ્યા હતા, તેમાંના કેટલાએકની નેંધ અત્ર લેવી ઉચિત ધારું છું.
[38]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org