________________
આકાર નિરંતર કેતરાઈ રહેશે. તેમ છે તે પણ મારે આપ લોકેની સમક્ષ ખુલ્લી રીતે જણાવવું જોઈએ છે કે તમેએ મને જે પદવી અર્પણ કરી છે, તેને લાયક હું નથી, આપ સજજને જાણતા હશે કે ટટ્ટને લાર તે ટકુંજ વહન કરી શકે છે. ટટ્ટની પીઠ ઉપર હાથીની અંબાડી મુકવાથી તે કદાપિ વહન કરી શકે નહિ. આજે તમારા પંડિત વર્ગ તરફથી પણ તેવા પ્રકારનું વર્તન થએલું મને ભાસે છે. પરંતુ જ્યારે તમારે મારી પ્રત્યે એટલે બધે ભક્તિભાવ તથા પ્રેમ છે ત્યારે મારે તે હસ્તિને ભાર પણ ઉઠાવ્યા સિવાય છુટકે નથી. આપ સર્વે પંડિત વર્ગની સહાયથી મને અર્પણ કરેલી પદવીની જવાબદારી તથા મહત્તા હું સમજું એજ અંતર્ગત ભાવના છે. ત્યારબાદ “જૈનશાસ્ત્રના ઉદાર ભાવ” સંબંધી કેટલુંક વિવેચન કરી આગળ ચાલતાં. આઘાત પ્રત્યાઘાતના નિયમમાં પ્રવેશ કરી જણાવ્યું કે મહારાજા બનારસે વૈર વિરોધને નિર્દૂલ કરવાની કરેલી પ્રાર્થના સર્વથા ફતેહમંદ નિવડે એમ હું અંતઃકરણ પૂર્વક ઈચ્છું છું. સજન! તેમના જ કથનને પુષ્ટિ આપનારા આઘાત પ્રત્યાઘાતના નિયમનું તમે બારિકાઈથી મથન કરી જૂઓ કે એક માણસને અથવા તે કઈ વસ્તુને ધક્કા મારતી વખતે ધક્કો મારનાર મનુષ્યને જરૂર તેને પ્રત્યાઘાત સહન કરવું પડશે. એમાં કંઈ આશ્ચર્ય નથી જ, અતઃ કહેવાને તાત્પર્ય એટલો જ છે કે અંદર અંદરમાં કલેશ કુસં૫ કરવાથી આઘાત પ્રત્યાઘાતના કુદરતી નિયમ પ્રમાણે બન્નેની અધે. ગતિ થઈ છે, થાય છે, અને હવે પછી થાય તે બનવા જોગ જ છે.
મહાશ! પ્રસંગનુરોધેન મને અત્યારે કહેવા દેશે કે પ્રાયઃજન સમાજમાં અને વિશેષે કરિને અગ્રસ્થ પંડિત વર્ગમાં એક એવે ખે ખ્યાલ ભરાઈ બેઠે છે કે “અન્યધમીઓના મંદિરમાં જવાથી અથવા તે અન્ય ધમીઓના પુસ્તકોનું પ્રકાશન કરવાથી અને અન્ય ધમીઓના જ્ઞાન પ્રચાર તરફ સહાનુભૂતિ દર્શાવવાથી પિતે સ્વધર્મ ભ્રષ્ટ થયે ગણાય છે. પરંતુ મને શાનિત પૂર્વક કહેવા દેશે કે આ પ્રકારની માન્યતા છે કેવળ મૂર્ખતા તથા કૂપમંડૂકતા સિવાય બીજું કશું નથી. જેનના મંદિરમાં જવાથી અથવા તે જૈન પુસ્તકના અવ
[ 87 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org