________________
મહારાજા સાહેબની મૂળથી જ એવી ઈચ્છા હમેશાને માટે રહ્યા કરે છે કે, રાજાની નિપક્ષપાત વૃત્તિને વધારે ને વધારે પોષણ મળતું રહે, અને બ્રાહ્મણ તથા જૈન વર્ગ વચ્ચેના કુવિચારે દૂર થાય? જ્યારથી આ શ્રીયશોવિજયજી પાઠશાળા કાશીની અંદર સ્થાપના થઈ છે, ત્યારથી મહારાજા સાહેબની અમીદ્રષ્ટિ તે તરફ ઘણીજ ઉત્તમ પ્રકારે એટલે કે ઉન્નતિની દશા જેવા તરફ રહ્યા કરી છે. અને તેઓ સાહેબ અન્તઃકરણ પૂર્વક ઇરછે છે કે આ વિદ્યાલયની દિનપ્રતિદિન ઉન્નતિ થાઓ ! કેમકે “ વિદ્યાપ્રસારરૂપ પ્રમેય વસ્તુ તે સૈની એજ છે” તેમાં કોઈને પણ વાદવિવાદ હેતે નથી.
આપસ આપસને વૈરવિધ હમેશાં નુકસાનકારક જ હોય છે એમ સમજવા છતાં કાશીના પંડિતવર્ગ તરફથી સર્વથા તે નિર્મૂલ નથી જ થયે એ ખેદજનક છે, તે પણ મને અત્યારે ખુશી ઉત્પન્ન થતાં એટલું બેધડક કહી શકું છું કે મુનિશ્રી ધર્મવિજયજીનું આગમન તેઓની મધુર દેશનાને પ્રતાપે પંડિતવમાં મિત્રાચારી વધારતાં જાય છે, અને આ પ્રયત્ન મુનિ મહારાજ તરફથી સતત ચાલુ રહેશે તે મને સંપૂર્ણ આશા છે. કે એક વખત એ પણ આવશે કે જૈન, બૌદ્ધ, તથા હિન્દુ વગ પરસ્પર બ્રાતૃભાવમાં ગાઢ રીતે જોડાશે.
મહારાજશ્રી ધર્મવિજયજીને ઉત્તર મહારાજશ્રીએ, આ સવના ઉત્તરમાં પિતાની લઘુતા દર્શાવતાં મંગલાચરણ કરી મહારાજા બનારસે જણાવેલા વૈરવિધ સંબંધીમાં પિતાને અભિપ્રાય આપતાં જણાવ્યું કે વૈરવિરે ધને શનૈઃ શનૈઃ દેશવટે અપાતે જે હર્ષ પ્રકર્ષની લહરીઓ ઉછળે તેમાં આશ્ચર્ય નથી, પંડિત સમાજે, શહેરના સુપ્રતિષ્ઠિત આગેવાનોએ, તથા ખુદ મહારાજા બનારસે યશવિજયજી મહારાજની પાઠશાલામાં પધારી જે પ્રેમ બતાવ્યું છે તે હું કદાપી વિસરી શકીશ નહિ.
પંડિત વ! આજે તમારા વિદ્વાન સમાજે મને શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી આપી ઉદાર વિચારને અને મૈત્રી ભાવને જે પરિચય આપે છે, તે જ બુદ્વીપના ઈતિહાસમાં સેનેરી
[36]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org