________________
માંડલના સમસ્ત શ્રી સંઘ તરફથી, વાડીલાલ પુરૂષોત્તમ તરફથી બાબુ ગોવિન્દચંદજી ધનુલાલજી બીહાર, રા.મેહનલાલ ખેડીદાસ મુંબઈ, હરીભાઈ અમીચંદ મુબઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ અમદાવાદ, મહારાજા બહાદુરસિંહ બાઉચર, બાબુ સેતાબચંદજી નાહાર અને
મંગજ, બાબુ બુદ્ધસિંહજી દુધેડીયા કલકત્તા, શેઠ જેઠાભાઈ જે. ચંદ કલકત્તા, જૈન કલબ કલકત્તા, શ્રી સંઘ વિરમગામ, રાજા વિજયસિંહજી અજીમગંજ, બાબુ બદ્રીદાસજી કલકત્તા, પાટડીના શ્રી સંઘ, વીરમગામથી વાડીલાલ હઠીસીંગ.
ઈત્યાદિ તારે તથા કાગળના ચેક આવી પહોંચ્યા હતા, એટલું જ નહિ પરંતુ પાશ્ચાત્ય વિદ્વાને પણ તેઓશ્રીના જ્ઞાનથી અપૂર્વ લાભ ઉઠાવી શક્યા છે અને શકે છે, અએવ ઉપરોક્ત આચાર્ય પદવીના સંબંધમાં ઈંગ્લાંડ, જર્મન, અમેરીકા, યૂરેપ વિગેરે પ્રાશ્ચાત્ય વિદ્વાનેના અનેક અભિનંદન પત્ર આવ્યા હતા.
.
[.
લા/.
(
[ 39 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org