________________
(૩૮)
ધર્મદેશના. शान्तिरेव महारूपं शान्तिरेव महाबलम् । शान्तिरेव महैश्वर्य शान्तिधैर्यमुदाहता ॥४॥ शान्तिरेव परं ब्रह्म सत्यं शान्तिः प्रकीर्तिता। क्षान्तिरेव परा मुक्तिः शान्तिः सर्वार्थसाधिका ॥५॥ शान्तिरेव जगद्वन्द्या शान्तिरेव जगद्धिता। ક્ષત્તિવ નાણા જ્ઞાત્તિ સ્થાનવાધિ દ્દા क्षान्तिरेव जगत्पूज्या क्षान्तिः परममङ्गलम् । शान्तिरेवौषधं चारु सर्वव्याधिनिबर्हणम् ॥७॥ शान्तिरेवारिनिर्णाशं चतुरङ्ग महाबलम् ।
किं चात्र बहुनोक्तेन क्षान्तौ सर्व प्रतिष्ठितम् ॥८॥ ભાવાર્થ –ક્ષાન્તિ તેજ મહાદાન, ક્ષાન્તિ તેજ મહાતપ, ક્ષતિ તેજ મહાજ્ઞાન તેમજ ક્ષાન્તિ એજ મોટું દમન છે. ૧.
ક્ષતિ એજ મહાશીલ, શાન્તિ એજ મહાકુલ, ક્ષાન્તિ તેજ મહાવીયે, તેમજ ક્ષાન્તિ તેજ પરાક્રમ છે. ૨. ( ક્ષાન્તિ એજ સતેષ, ક્ષાન્તિ એજ ઈન્દ્રિયનિગ્રહ, ક્ષતિ તેજ શાચ ધર્મ અને અs, દયા પણ શાન્તિ જ છે. ૩. - વળી મહા રૂપ, મોટું બળ, મહા ઐશ્વર્ય તે પણ શાન્તિ જ છે. તથા ક્ષાન્તિ તેજ ધેય કહેલું છે. ૪. - ક્ષાતિ તેજ પર બ્રહ્મ તથા સત્ય તે પણ ક્ષાન્તિ જ છે. ક્ષાન્તિ તેજ પરમ મુકિત તેમજ સર્વાર્થ સાધક પણ ક્ષાન્તિજ છે. પ.
ક્ષતિજ જગતમાં વંદનીય છે. વળી જગને હિતકર પણ તેજ છે, ક્ષાતિ તેજ જગતમાં મેટી છે તેમજ કલ્યાણને દેવાવાળી પણ ક્ષાન્તિ જ છે.
ક્ષાન્તિ તેજ જગપૂજ્ય છે, ક્ષાન્તિ પરમ મંગળ છે, તેમજ સર્વ વ્યાધિ વિનાશક ઓષધ પણ ક્ષાન્તિ (સહનશીલતા) જ છે. ૭
ક્ષતિ એજ રાગાદિશત્રુઓને નાશ કરવામાં ચતુરંગી મેટી સેના છે, ઝાઝું શું કહીએ? ક્ષત્તિમાં સર્વ રહેલું છે. ૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org