________________
શુભાશુભ આશ્રવ વિચાર.
MAANA
અરતિ રૂપ નાકષાય ચારિત્ર માહનીયના માસવઃ-પોતાથી અધિક ઋદ્ધિમાન તથા જ્ઞાનવાનને દેખી ઇર્ષ્યા કરવી અથવા ગુણિજનેાના ગુણ્ણામાંથી દૂષણ કાઢવાં, પાપ કરવાના સ્વભાવ હાવે તથા પરના સુખના નાશ કરવા તેમજ પરના અકુશલમાં ઉત્સાહ કરવા અર્થાત્ પરના અપમાંગલમાં ખુશી થવું વિગેરે.
www
શાક રૂપ ચારિત્રમેહનીયના આસ્રવાઃ-પરને શેક પ્રકટ કરાવવા, તથા પોતે શાક ઉત્પન્ન કરી, તે ને તેજ વિચારમાં રાઇનાદિ ક્રિયા કરવી.
(૨૯)
ભયરૂપ નાકષાય ચારિત્ર માહનીયના આશ્રવાઃસ્વાભાવિક રીતે પેાતાને કંઇ ભયના પિરણામ થવા, અથવા બીજા કોઈને ચેષ્ટા કરી બીવડાવવું, ત્રાસ દેવે, નિર્દય કર્મ કરવુ' ઇત્યાદિ,
જુગુપ્સા રૂપ નાકષાય ચારિત્રમેહનીયના આશ્રવાઃ- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સ ંઘના અપવાદ તથા જુગુપ્સા નિંદા કરવી, તેમજ સદાચારને નિંદવે,
વેદ રૂપ નાકષાય ચારિત્ર મેહનીયના આસ્રવેશઃ–ઇર્ષ્યા, તથા વિષયમાં ગૃદ્ધતા, મૃષાવાદ, અતિકુટિલતા, તથા પરસ્ત્રીમાં આસક્તિ વિગેરે.
પુરૂષવેદ રૂપ નેકષાય ચારિત્રમેાહનોયના આસ્રવેશઃ-સ્વદારા માત્રથી સતાષ, ઇર્ષ્યા રહિત પણુ, કષાયની મંદતા, સરલ આચાર તથા સ્વભાવ વિગેરે.
નપુ’સક વેદ રૂપ નાકષાય ચારિત્રમેહનીયના આસ્રવાસી તથા પુરૂષ સખ્ધી કામ સેવામાં અત્યન્ત અભિલાષા, તીવ્ર કામતા, પાખંડિતા, તથા સ્ત્રોત્રાને ખલાત્કારથી ભ્રષ્ટ કરવાં વિગેરે.
હવે સામાન્ય ચારિત્રમેાહનીય કર્મના અધહેતુ એટલે આસવા શ્ર્લેકાથી કહેવામાં આવે છે.
साधूनां गर्हणा धर्मोन्मुखानां विघ्नकारिता । मधुमांस विरतानामविरत्य निवर्णनम्
Jain Education International
For Private & Personal Use Only
112 11
www.jainelibrary.org