________________
ધર્મદેશના.
सर्वसिद्धिदेवापह्नवो धार्मिकदूषणम् । उन्मार्गदेशनानाग्रहोऽसंयतपूजनम् ॥२॥ असमीक्षितकारित्वं गुर्वादिष्ववमानता।
इत्यादयो दृष्टिमोहस्यास्रवाः परिकीर्तिताः ॥३॥ ભાવાર્થ –વીતરાગમાં, શાસ્ત્રમાં, સંઘમાં, ધર્મવિષયમાં, તથા સંઘના ગુણેમાં અવર્ણવાદિતા કરવી, એટલે તેમને અવર્ણવાદ કરે, તેમજ તેઓને વિષે અત્યન્ત મિથ્યાત્વને પરિણામ કરે. ૧. સર્વજ્ઞ,મેક્ષ, તથા દેવને અભાવ સ્થાપન કર, ધર્મિષ્ઠ પુરૂષમાં દૂષણ કાઢવું, ઉન્માગ વધે તેવી દેશના કરવી, અનર્થમાં આગ્રહ ક ર, અસંયતિની પૂજા કરવી. ૨. વગર વિચાર્યું કાર્ય કરવું, તથા દેવ ગુરૂ ધમનું અપમાન કરવું, ઈત્યાદિક દર્શનાહનીય કર્મના આઅને કહ્યા છે, ૩.
હવે બીજા ચારિત્રમોહનીયના બે ભેદ છે. ૧, કષાય ચારિત્ર મેહનીય. ૨, નેકષાય ચારિત્ર મેહનીય. તેમાં કેધ, માન, માયા તથા લેભાદિના ઉદયથી આત્માના અત્યન્ત કષાયિત પરિણામને કષાય ચારિત્ર મેહનીયને આસવ કહેવામાં આવે છે. અને જે હાસ્ય, તિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષ વેદ, તથા નપુસક વેદ એ નવ નેકષાય છે, તેના બંધ હેતુઓને ને કષાય ચારિત્ર મેહનીયના આસવ જાણવા.
પ્રથમ હાસ્યરૂપ નેકષાય ચારિત્ર મેહનીયના આવે એટલે બંધ હેતુ આ પ્રમાણે છે–અત્યન્ત હસવું, કંદપ સંબંધી મશ્કરી, હાંસી કરવાને સ્વભાવ, અત્યન્ત બકવાદ કરે, દીન વચન બેલવાં ઈત્યાદિ.
રતિ રૂપ નેકષાય ચારિત્ર મેહનીયના આસ–દેશાદિ જેવાની ભારે ઉત્કંઠા હેવી, અષ્ટાપદ–સોગઠાબાજી તથા ગંજીપાદિના વિચિત્ર રમતમાં મન એડવું તથા તેમાં બીજાના ચિત્તને વશ કરવું વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org