________________
(૨૬)
ધર્મ દેશના.
એકદમ વસ્તુને ફૂંકવી અથવા મૂકવી તે સહસા નિક્ષેપાધિકરણ. ૪, ઉપયોગ રહિતપણે વસ્તુ મૂકવી તે અનાભોગ નિક્ષેપાધિકરણ,
ત્રીજા સચાગાધિકરણના બે ભેદ છેઃ— ૧, જેમ દૂધમાં સાકર મેળવે છે, તેમ ભેજનાદિ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુ. આના મેળાપ અધિક સ્વાદને માટે કરવા તે “ અન્ન પાન સ સચેાજના ધિકરણ ”. ૨, તેમજ વસ્ત્રાદિકમાં રંગ બેરંગી ફ઼ાર લગાવવાથી અ થવા ચંદરવાની મા એક વસ્રની સાથે ખીજા વસ્રના સાંધા કરવાથી જે અધિક શે।ભા માલૂમ પડે અથવા દંડ પાત્રાક્રિકમાં રગ લગાડવા તે “ ઉપકરણ સચેજનાધિકરણ ”.
હવે ચેાથા નિસર્ગાધિકરણના ત્રણ ભેદ ખતાવવામાં આવે છે:૧, પ્રમત્ત દશાથી શરીરને અયતના પૂર્વક છૂટું મૂકવુ' તે કાયનિસર્ગાધિકરણ, ૨, વચનને નિયમમાં ન રાખવું તે વચનનિસર્ગાધિકરણ, ૩, તેમજમનને વશમાં ન રાખવુ તે મનઃ નિસર્ગાધિકરણ,
એ પ્રમાણે પહેલાના છે, ખીજાના ચાર, ત્રીજાના મે તથા ચેાથાના ત્રણ એમ મળી કુલ ૧૧ ભેદ અજીવાધિકરણ આસ્રવના કહ્યા, એપ્રમાણે પ્રસંગે પાત્ત આસ્રવના ભેદ પ્રભેદુ ખતાવવામાં આવ્યા.
હવે એ બતાવવામાં આવશે કે આઠ કમ માંહેના અમુક કને અ ંગે કયા આસ્રવે અર્થાત્ ખધ હેતુએ રહેલા છે. પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ તથા દનાવરણીય કર્મના બંધ હેતુરૂપ આસ્રવતપાસીએ.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અતિધજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન તથા કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાનમાંના કોઇપણ જ્ઞાનની અથવા તે પૂર્ણાંકત પાંચ જ્ઞાનવાળા ગમે તે જ્ઞાનવતની અર્થાત્ જ્ઞાની પુરૂષાની, તેમજ જ્ઞાનાપકરણ, પાટી, પાથી, ઠવણી, કવલી, નેાકારવાલી, સાપડા, સાપડી વિગેરેની તથા લખેલ યા છાપેલ પુસ્તકાની પ્રત્યેનીકતા કરવી એટલે આશાતનાં કરવાથી, તથા અનિષ્ટ ચિતવવાથી તત્સ ંબધી આસ્રવ થાય છે, એટલે કમ ખ'ધ હેતુ થાય છે, વળી જેનો પાસે ભણ્યા હાય, અથવા જેની સાહાચ્ય લીધી હેય તેને બદલે અન્યનું નામ લેવુ, નિન્દ્વવપણું એટલે પદાર્થ જાણતા છતાં ગેપવવુ, જ્ઞાન-જ્ઞાનાપકરણ તથા જ્ઞાનવત પુરૂષાના શસ્ત્રાદિ વડે નાશ કરવા, અથવા તે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org