________________
ધર્મદેશના.
કહેવાય છે. વળી ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાયાસ્ત્રવ છે; સ્પશેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રેત્રેન્દ્રિય, આ પાંચ ઈન્દ્રિયોને નિયમમાં ન રાખવી તે પાંચ ઇન્દ્રિયાસ્ત્રવ, મન, વચન અને કાયાના ચેગને ભેગાદિ વિષયમાં જતા ન અટકા વવા તે ત્રણ માસવ છે, ત્યારબાદ પચીશ કિયાવ.
હવે ક્રિયામ્રવને બતાવવા પચીશ ક્રિયા સાર્થ શબ્દાર્થ માત્ર લખીશ
૧ શરીરને પ્રમત્ત ભાવથી ઉપયોગ રહિતપણે સક્રિય થવા દેવું તે કાયિકી ક્રિયા. ૨. શસ્ત્રાદિ વડે એની હિંસા વિ ગેરે જે કિયા થાય તે અધિકરણુકી ક્રિયા. ૩. જીવ અને અજીવ પર દ્વેષ ભાવથી જે ખરાબ વિચાર કરે તે પ્રાàષિકી ક્રિયા. ૪ જેથી પિતાને અથવા પરને પરિતાપ ઉપજે તે પરિતાપકો કિયા. પ, એકેન્દ્રિયાદિ અને હણવા અથવા બીજા પાસે હણાવવા તે પ્રાણુ તપાતકી ક્રિયા. ૬, ખેડ પ્રમુખ ક્રિયા કરવી અથવા કરાવવી તે આ રંભકી ક્રિયા. ૭, ધન ધાન્યાદિ નવવિધ પરિગ્રહ ઉપર મમત્વભાવ રાખે તે પરિગ્રહકી ક્રિયા. ૮, છલ ભેદ કરી બીજાને ઠગવું તે માયા પ્રત્યયકી કિયા. ૯, સન્માની શ્રદ્ધા રહિત અસત્ય માર્ગનું પોષણ કરતાં જે ક્રિયા લાગે તે મિથ્યાદર્શનપ્રત્યયકી કિયા. ૧૦, જે કે દરેક વસ્તુ જીવના ઉપગમાં આવતી નથી, છતાં હતભાગ્ય તીવ્ર અભિલાષને આધીન થઈ ભક્ષ્યાભઢ્ય વસ્તુને નિયમ કરતા નથી, તેથી જે પાપાગમન થાય છે, તે અપ્રત્યાખાનકી કિયા. ૧૧, સુંદર વસ્તુ જેવા થકી તેના ઉપર જે રાત્પત્તિરૂપ કિયા થાય છે, તે દૃષ્ટિકી ક્રિયા. ૧૨, રાગાધીન બની સ્ત્રી, ઘેડા, હાથી, ગાય વિગેરે સુકુમાળ વસ્તુ પર હાથ લગાડવાથી જે ક્રિયા લાગે તે પૃષ્ટિકી ક્રિયા. ૧૩, અન્ય મનુષ્ય ની ઋદ્ધિ, સમૃદ્ધિ દેખી ઈર્ષોથી જે કર્મબંધ થાય છે, તે પ્રાહિત્યકી ક્રિયા. ૧૪, સ્વઋદ્ધિ સમૃદ્ધિની અન્ય કઈ પ્રશંસા કરે ત્યારે મનમાં આનંદિત થવું અથવા તેલ, ઘી, દૂધ, દધિ વિગેરેના ભાજન ઉધાડાં મૂકવાથી જે જીવોની હિંસા થાય છે તે સામંતે પતિપાતકી ક્રિયા, ૧૫, રાજાદિના હુકમથી યંત્ર, શસ્ત્રાદિ તૈયાર કરવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org