________________
મનુષ્યગતિમાં દુઃખ
(૨૮૩) મનુષ્ય, બાલ્યાવસ્થામાં મારું અને વિષ્ટાની ક્રિયાથી લાજતે નથી, વિનાવસ્થામાં પણ અશુચિથી ભરપૂર મૈથુનક્રિયાથા લાજતે નથી, તેમજ વૃદ્ધાવસ્થામાં સ્વાસકાસાદિના જોરથી મુખમાંથી લાળ પડે છે તે પણ શરમાતું નથી. ૮
પ્રથમ અવસ્થામાં મનુષ્ય વિષ્ટાના ભૂંડ તુલ્ય છે, વનાવસ્થામાં કામદેવના જોરથી ગર્દભ બનેલ છે, તથા બુઢાપણામાં બુઢા બેલની માફક બને છે, તેથી પુરૂષ કદાપિ પુરૂષપણે રહેતું નથી, અર્થાત્ ધર્મ વિનાને ન ખર ગણાય છે. હું
બાલ્યાવસ્થામાં મનુષ્ય માતાને આધીન રહે છે, તરૂણાવસ્થામાં તરૂણીને વશ થાય છે, તેમજ વૃદ્ધાવસ્થામાં પુત્રાદિકના પ્રેમમાં મગ રહે છે, પરંતુ કેઈવાર આ મૂર્ણ આત્મદષ્ટિવાળે થતું નથી. ૧૦ : - ધનની આશામાં વ્યાકુળ થયેલે પુરૂષ, સેવા, ખેડ, વેપાર, તથા પશુપાલન આદિ કવડે જન્મ નિષ્ફળ ગુમાવે છે. ૧૧
કેઈ ઠેકાણે ચેરી, કેઈ ઠેકાણે જુગટું, અથવા કઈ વખતે નાસ્તિકેની સબત એ પ્રમાણે મનુષ્યાવતાર પામીને પણ મનુષ્યને ફરોને ભવભ્રમણનું કારણ પ્રાપ્ત થાય છે. ૧૨
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયનું ભાજન આ મનુષ્યાવતાર પામીને જે પાપકર્મ કરવું છે, તે સોનાના ભાજનમાં મદિરા ભરવા સમાન છે. ૧૩
અનુત્તર વિમાનના દેવે પણ જે મનુષ્યભવ પ્રાપ્તિની પ્રયત્ન પૂ. વક આશા કરે છે, તેજ મનુષ્યજન્મરૂપ રત્નને પામી છ પાપમાં લગાડે છે. ૧૪
નરકનું દુઃખ પક્ષ છે, પરંતુ મનુષ્ય ભવનું તે આપણને પ્રત્યક્ષ છે, તે તેનું વિસ્તાર પુર્વક વર્ણન શામાટે કરવું? . વિવેચન આ સંસારમાં વસતા પુરૂષને એકાન્તથી સુખ નથી, ગમે તે કઈ પ્રકારનું દુઃખ મનુષ્યને માથે રહેલું જ છે. તેમજ કારણથી સમયના પ્રમાણમાં સે વર્ષનું આયુષ્ય પણ છે જોગવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org