________________
(૨૮૨)
ધર્મ દેશના.
ज्ञानदर्शनचारित्ररत्नत्रितयभाजने । मनुजत्वे पापकर्म स्वर्णभाण्डे सुरोपमम् आशास्यते यत्प्रयत्नादनुत्तरसुरैरपि । तत्संप्राप्तं मनुष्यत्वं पापैः पापेषु युज्यते परोक्षं नरके दुःखं प्रत्यक्षं नरजन्मनि । तत्प्रपंचः प्रपंचेन किमर्थमुपवण्यते ?
॥ ૧૨ ॥
| ખ |
ભાવાર્થ---મનુષ્યભવમાં પશુ, અનાર્ય દેશમાં ઉપન્ન થએલા પ્રાણીઓ એવાં એવાં પાપા કરે છે કે જેનુ વર્ગુ ન કરવું પણુ શક્ય નથી. ૧
॥ ૨૪ ॥
હવે આ દેશમાં ઉપન્ન થએલા, પણ ચાંડાળ તથા ભગી પ્રમુખ તે તે પાપેા કરે છે અને અનેક દુષ્ટમાં દુષ્ટ પાપ કરે છેતથા ઘાર માં ઘેર દુઃખેા અનુભવે છે. ૨
પારકાની સ’પત્તિને ઉત્કષ જોઈને તયા સ્વસંપત્તિની હાનિ વડે કરીને તેમજ બીજાની ગુલામગીરીથી મનુષ્યા દુ:ખથી જીવે છે. ૩
રોગ, જરા તથા મરણુ વડે પરાભૂત થએલા અને નીચ કર્મોથી ડિમના પામેલા જીવે અનેકદુઃખમય તથા દયાજનક દશાને પામે છે. તસ્ય એ છે કે કર્મથી ઘેરાએલા જીવે અન્યને દયા ઉપન્ન કરે એવી સ્થિતિમાં આવી પડે છે. ૪
ઘેાર નરકના વાસ સદશ ગર્ભાવાસ જેટલા દુઃખનું કારણ છે તેટલા દુઃખનું કારણ જરા, રાગ, મરણુ તથા કિંકરતા પણ નથી. પ
અગ્નિના વર્ણવાળી, લાલચેાળ કરાએલી, સેાય વડે સુકુમાલ શરીરવાળા પુરૂષને રૂંવાડે રૂંવાડે વિધવાથી જે દુઃખ થાય છે, તેના કરતાં આઠ ગુણુ દુઃખ ગવાસી જીવને છે. È
Jain Education International
ગર્ભવાસમાંથી નીકળતી વખતે જે દુઃખ પ્રાણી અનુભવે છે, તે દુઃખ ગર્ભવાસના દુઃખ કરતાં પણુ અનંતગણુ સમજવુ. તેમજ જન્મ કરતાં અનન્ત ગણું દુઃખ મરણ સમયે પ્રાણીઓ અનુભવે છે.
७
For Private & Personal Use Only
www.jainelibrary.org