________________
નર્કગતિમાં
हुः.
॥ १४ ॥
पिपासार्ताः पुनस्तप्तत्र पुसीसकवाहिनीम् । नदीं वैतरणी नामावतार्यन्ते वराककाः छायाभिकांक्षिणः क्षिप्रमसिपत्रवनं गताः । यत्र शस्त्रैः पतस्तेि छिद्यन्ते तिळशोऽसकृत् ॥ १३ ॥ संश्लेष्यन्ते च शाल्मल्यो वज्रकंटकसंकटाः । तप्तायः पुत्रिका क्वापि स्मारितान्यवधूरतम् संस्मार्य मांसलोळत्वमाश्यन्ते मांसमंगजम् । प्रख्याप्य मधुलौल्यं च पाय्यन्ते तापितं त्रपुः ॥ १५ ॥ भ्राष्टुकंडुमहाशूलकुंभीपाकादिवेदनाः । अश्रान्तमनुभाव्यन्ते भृज्यन्ते च भटित्रवत् छिन्नभिन्नशरीराणां भूयो मिलितवर्ष्मणाम् । नेत्राद्यंगानि कृष्यन्ते बककन्दादिपक्षिभिः एवं महादुःखहताः सुखांशेनापि वर्जिताः । गमयन्ति बहुं कालमात्रयस्त्रिंशसागरम्
।। १६ ।।
॥ १७ ॥
(२१८)
wwwwwmar
॥ १८ ॥
ભાષા :—ભા ભન્ય ! ઘાર એવા આ સ'સાર, સમુદ્રની માફક અપાર, તેમજ પ્રાણીઓને ચારાશી લાખ જીવાયેાનિમાં પાડનાર છે.૧
॥ १२ ॥
સ’સાર નાટકશાળામાં જીવ નટની માફ્ક નવી નવી ચેષ્ટા કરે છે. કાઇવાર શ્રેત્રિય બ્રાહ્મણુ બને છે, કોઇવાર ચડાળના વેષ લે છે, તે કાઇવાર સ્વામી તેા કેઇવાર સેવક અને છે. કાઇવ ૨ બ્રહ્મા તા કાઇવાર પેટના કીડા થાય છે. ૨
Jain Education International
કર્મીના જોગથી જીવ ભાડે લીધેલ કેાટડીની સમાન કઇ ચે.નિ માં જતા નથી ( ઉત્પન્ન થતે નથી ), અથવા કઈ ચેાનિને છેડતા નથી ( માંથી ચ્યવતા નથી ) ? અપિતુ સર્વ ચૈનિમાં જાય છે . અને સર્વ ચૈાનિને છેડે છે. ૩
For Private & Personal Use Only
સ્વકમની પ્રેરણાથી વિવધ રૂપો વડે સમસ્ત લેાકાકાશમાં પરિભ્રમણ કરતા આ જીવે વાળના અગ્રભાગ જેટલું પણુ ક્ષેત્ર માફી
www.jainelibrary.org