________________
(૪૦)
ધમ દેશના.
wwwwwAAAAA
રાજના ધર્મની દેશના સાંભળી તે અહુજ મને ગમી.” માતા ખેલી, “ ભાઈ ! જિનવચન સદા માન્ય છે. તારો જન્મ સફળ થયે, તુ ધન્ય છે, જેથી તે ધર્મનો વાત સાંભળી.” આમ કહી માતાજી ખેલતાં મધ થયાં, ત્યારે પુત્ર લ્યે . “ મા, મારા વિચાર તમામ ઉપાધિ છેડી સાધુ થવાના થાય છે.”
માતાજી એકદમ ગભરાઇને ખેાલી, “ હે વત્સ ! આ વાત કદી કરવી નહિ, તુ સંસારમાં રહી ધર્મ ધ્યાન કરે તેનુ મને દુઃખ નથી, પરંતુ જો તુ સાધુ થઇશ તે હું કૂવામાં પડી મરોશ, તારૂં કલ્યાણુને બદલે અકલ્યાણ થશે. ”
માતાનાં આવાં વચન સાંભળી પુત્ર વિચારમાં પડયા કે રખે, માહ દશાથી માતા આત્મહત્યા કરી જગમાં મારી અપકીર્ત્તિ કરે, માટે એ ચાર વર્ષે ભલે વિલ ંબ થાય, આમ વિચારી માતાજીને કહ્યુ, “ જરાએ ગભરાશે। નહિ,તમારો આજ્ઞા સિવાય હું... સાધુ થવા વિચાર રાખતા નથી. ”
આવું સાંભળી માતા શાંત થઇ, હવે માતા તથા પુત્ર બેઉ ગૃહ સ્થ ધર્મ પાળવા લાગ્યા તથા શાંતિપૂર્વક ધ્રુિવસો નિગ મન કરતા હતા. એવામાં કમ ચાગે દીકરાને શરીર તાવ આવ્યે, બે દિવસમાં સન્નિપાત થયા, લેકે જોવા આવવા લાગ્યા. વૈદ્યાએ દવા કરી પણ જરા ફેર ૫ડયા નહિ, ત્યારે લોકો કહેવા લાગ્યા કે હવે, બીજા ઔષધ કરતાં ધમષધ આપવુ ઠીક છે. ડાસી વિચારમાં પડી કે પુત્ર મરણ પામશે, તે મારે ઘરમાં એવું રહેવુ પડશે; આમ વિચાર કરે છે. એટલામાં આડોશી પાડોશીના ઘરની ટાસીઓ જેવા આવી, જોઇને ખેલી કે છોકરાને મંદવાડ વધુ છે, હવે અચે તેમ લાગતુ નથી. ખીજી ડોશી ખેલી કે જેને ઘેર મરણ થાય તેને ઘેર જમ આવેછે, તે યમને જ્યારે ધૃતરા દેખેછે ત્યારે અહુ રડે છે, ઇત્યાદિ ગપાટા લગાવી દેશીએ પેાત પેાતાને ઘેર ગઈ. છોકરાની મા વિચારમાં પડી કે મારે ઘેર જમ આવશે, ઘરમાં ખીજું તેા કઇ છે નહિ, હવે ખને તે ખરૂં.
આ પ્રમાણે મનમાં ડરતી છતી માતા છેકરાની પાસે સૂઇ રહી. રાત પડી, ક્ષણવાર નિદ્રા આવે છે, અને પાછી ક્ષણમાં જાગી ઉઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org