________________
વૈરાગ્ય વૃદ્ધિનાં કારણે
(ર ટે) પાલે આખા કુટુંબ પરિવારમાં ફરી વળી જેગીના હાથમાં પાછા આવ્યું. જેગી બલ્ય, “છી માર! ગો એ પીછું.” સર્વ કુટુંબ બેલ્યું, “અહે જોગી મહાત્મા કેસા ઉપકારી હૈ! એસે ઐસે મહાત્માઓ કે અસ્તિત્વસે દુનિયા રત્નકી ખાન બેલી જાતી હૈ, ઔર મહાત્માજી ધીર, વીર ગંભીર, હૈ”ઇત્યાદિ શબ્દથી સ્તુતિ કરવા લાગ્યા. યોગી પાલે પી ગયે, શેઠને પુત્ર ઝટ શય્યામાંથી બેઠે થયે, કુટુંબી લેકે ખાટલાની ચારે બાજુ વીંટાઈને ઉભાં હતાં કોઈ ભાઈ તે કઈ બેટે, કઈ ભાણુઓ કઈભત્રિજે, એમ પિકારી રહ્યા હતા, તે સમયે શેઠને પુત્ર ધીમેથી બે. “તમે બધા મારા દુશમન છે, મારે સગે તે આ જોગી છે, તેની સાથે જંગલમાં જઈશ, અને મંગળ કરીશ, તમે મને અડકશે નહિ, આમ કહી શ્રેષ્ઠિનંદન પિતાના મિત્રની સાથે ઉઠી ચાલતો થયે. આખું કુટુંબ મેં વિકાસી બેસી રહ્યું
આ ઉપરથી સારાંશ એ લેવાને છે કે દુનિયામાં પ્રાણુથી કઈ મારૂં નથી, પ્રાણ જવાને સમય આવે ત્યારે સગપણું દૂર જાય છે. હવે બીજું એક ડેસીનું દષ્ટાંન્ત તે સંબંધમાં આપીએ છીએ.
એક ખાનદાન કુટુંબની અંદર કમલેગે ફક્ત એક ડેસી અને એક દીકરે બે જ જણ અવશેષ રહ્યાં હતાં. તે સમયમાં ભાગ્યયોગે સ્વચરણારવિન્દથી પૃથ્વીતલને પવિત્ર કરતા, તથા પંચ મહાવ્રતને પાળનાર, શુદ્ધ પદેશક મુનિરાજ, બીજા કેટલાક મુનિઓની સાથે પધાર્યા. ડેશીને દીકરે ધર્મદેશના સાંભળવા ગયે, હકમી જીવ હેવાથી, દેશના ઉપર રૂચિ થઈ, તથા મનમાં વૈરાગ્ય અકુર પ્રકટ થયે. સંસાર છોડી સાધુ થવાને વિચાર ઉત્પન્ન થયા. ગુરૂ મહારાજને આ વિચાર પિતે નિવેદન કર્યો. ત્યારે ગુરૂ મહારાજે કહ્યું, “ઘણું સારી વાત છે, તમારી પાછળ કઈ છે? તેણે જવાબ આપે, હા, એક ડેસી છે. ગુરૂ મહારાજે કહ્યું, “તેમને તમારે વિચાર જણાવે, તે ઓસી આજ્ઞા આપે તે અમારી પાસે આવજો, તમારું કાર્ય સિદ્ધ થશે” ગુરૂજીનાં આવાં વચન સાંભળી તેમને વંદન કરી પુત્ર ડોશીની પાસે આવ્યું, અને માતાજીને કહેવા લાગ્યો “મા, મેં આજે જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org