________________
(૨૭૮)
ધર્મ દેશના.
ચેગીની આજ્ઞાનુસાર વસ્તુ તૈયાર કરી આપવામાં આવી. હવે ચેાગીએ પેાતાની ક્રિયા શરૂ કરી. લેાકેા આનંદમાં મગ્ન થઇ અરસપરસ વાર્તાલાપ કરવા લાગ્યા કે શેઠના ભારે ભાગ્ય કે આવે ઉત્તમ ચેગી મળો આવ્યા. હવે ચેગી ઉંચે સ્વરે પુર્ ર્ સ્વાહા, ૐ શો શો સ્વાહા, ’ ઇત્યાક્રિક ભારે આડખર સાથે ક્રિયા કરી રહ્યા પછી પડદાની બહાર આવી આલ્યા, “ મુનો માફ ! ઇસ હો बडे व्यंतरकी चोट लगी है, वह व्यंतर लडके के बदले में एक जीव विना लिये नहि छोडेगा, इस वास्ते जो शख्स इस जलका कटोरा पीएगा, उडदका दाना खायगा, डोरा हाथ पर बांधेगा, वह पुरुष या स्त्री लडकाकी दशाको प्राप्त होकर मरेंगा, और
,,
लडका बच जायगा.
↓↓
ચેગીનાં આવાં ભયજનક વચન સાંભળી તમામે માન ધારણ કર્યું. ચિત્રાલેખિત મૂર્તિની માફ્ક સ્થિર થઇ ગયા. યોગી ક્ષણવાર મિત્ર સન્મુખ હૃષ્ટિ ફેંકતા સ્મિતમુખવાળા થઇ મેા હતા, તેવામાં એક મધ્યસ્થ પુરૂષ આલ્યે કે ભાઇઓ, જવાખ આપે!. બીજે એલ્યુ “ ખ્યાલ તથા અડદના દાણા તેની માતાજીને આપે!, તમામનો એક રાહ થઇ કે ઠીક છે, પરંતુ માતા મનમાં દુઃખિત થવા લાગી. પ્યાલે તથા અડદના દાણા પાસે આવ્યા, ત્યારે માતા બેલી કે ખમેા, વિચાર કરૂ'. ક્ષણવાર વિચાર કરી એલી મૃત સર્વ શ્રૃતે યિ ’૮ છતે આખું જગત્ મૃતપ્રાય છે. જો હું જીવતી રહીશ તેા ખાકીના ત્રણ પુત્રા તથા એ દીકરીનું પાલન કરીશ, તથા તેનું સુખ જોઈશ, ઈ યાદિ કારણથી આ પ્યાલા પીવાય તેમ નથી. ” આવા ઉત્તર મળ વાથી પ્યાલે પિતાજી પાસે ગયા. પિતાજીએ તે તુરત ઉત્તર આચ્ચે કે, પિતા હશે તે પુત્ર ઘણા. હવે સ્ત્રી પાસે પ્યાલે લઇ જવાયા, સ્ત્રી એ હાવાથી ઝગડો થયો, પહેલીએ કહ્યું છે કે હું પીઉં તે આ સુખ ભોગવે, ત્યારે બીજી સ્ત્રીએ પણ તેવાજ ઉત્તર આપ્યા. ત્યારે કોઇ એક મશ્કરા બેલી ઉડયે “ અન્ને જણીએ સાથે પીએ, જીગો મટયા, ” ત્યારે તે બેઉ ચૂપ થઇ ગઇ, કોઇએ પીધે નહિ.
હુમયે
Jain Education International
www^^^^^^AAAAAAA
For Private & Personal Use Only
www.jainelibrary.org