________________
વૈરાગ્ય વૃદ્ધિનાં કારણે
૨૭)
वैद्या वदन्ति कफपित्तमरुद्विकारान् ___ ज्योतिर्विदो ग्रहगति परिवर्तयन्ति । भूताभिभूतमिति भूतविदो वदन्ति
प्राचीनकर्मबलवन्मुनयो मनन्ति ॥१॥ વૈદ્ય ડાક્તરેએ આવી તપાસ કરી અને કહ્યું કે આને પિત્તના ઘરનું વાયુ એકદમ કેપ પામી ગયું છે, માટે અમુક દવા આપે. જેશી બાવા બેલ્યા કે આને રાહુની દશા ભારે દુઃખદાયી છે, બ્રાહ્મણને દાન આપે, શાંતિપાઠ કરાવો ઇત્યાદિ. ડોશીઓ બેલી કે નજર પડી છે માટે નજર બાંધે. ભૂવા ધૂણને બેલ્યા કે શકેતર વળગી છે, ઉતાર આપે. પેચુટી કરનારાઓ નાભિના ભાગને તપાસી બેલ્યા કે જરા તેલ લાવે, ભાઈની નાભિ ખસી ગએલ છે, તેથી બેલી શક્તા નથી. આ પ્રમાણે સેંકડે ઉપાયે એક રાત્રિમાં થયા, પણ ભાઈને રેગ શાંત થયે નહિ. માતા પિતા ગભરાઈને રોવા લાગ્યાં. નોકર ચાકરે બજારમાં વૈદ્યોને લાવવા અહીંતહીં ફરવા લાગ્યાં. કુટુંબ પરિવાર ભાવના ભાવવા લાગ્યા કે શું કરીએ ? માથે ભાર માણસને હોય તે લઈ લેવાય, દેણું હોય તે દેવાય, સરકારના કેસ હોય તે વેરી લેવાય, પરંતુ આ દરદ તે લેવાય તેમ નથી, આ પ્રમાણે સર્વ વૃત્તાન્ત બની રહ્યું હતું. તે અવસરે મિત્રગીને વેષ લઈશેઠની હવેલી આગળ ફરતા હતા તેવામાં દષ્ટિગોચર થવાથી નેકએ યેગીને પગે પડીને કહ્યું કે, “મહારાજ! વડા સમય શૈ, વહ કુરિयार, बिमार है, सारा कुटुंब रोरहा है,उपकार करनेका मौका है" યેગી બે. “લા દુનિયા સાથે રૂપ જે તે ક્ષમનન વાવ ને?” આ પ્રમાણે ભેગી તથા નેકરને સંવાદ થઈ રહ્યું હતું, તેવામાં સેંકડો માણસ ભેગા થયા, બાવાને સમજાવી શેઠની હવેલીમાં લઈ ગયા. શેઠના પુત્રને બતાવ્યું, પુત્રને જોઈએગો છે. "यह लडका प्रयोग करनेसे अच्छा हो सकता है, गभरानेका काम नहीं, योगी मुडदेको जीला सकते हैं, यह लडका शीघ्र अच्छा हो जायगा, लाओ उडदका दाना, लोबान का धूप, पंच रंगी रेशम, जलका कटोरा और सफेत कपडेका परदा तयार करो."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org