________________
(૧૩૬)
ધર્મ દેશના.
શરીરને અગ્નિને આધીન કરેછે.' આ દષ્ટાંતથી શેઠના પુત્ર સમજ્યે નહિ.
ત્રીજે દિવસે એઉજણુ વનમાં જતા હતા; રસ્તામાં વડનું ઝાડ આવ્યું. તે જોઇ મિત્ર ખેલ્યા, ‘ ભાઇ, બે માસ પહેલા આ વટ વૃક્ષપર પક્ષીઓ માળા ઘાલી કી, વી, કરતા હતા, પાંચજને વિશ્રામ લેતા હતા, ગોપાળ લેાકા પશુઓને તેની નીચે બેસાડી નિૠળ ચા ગીની માફક નિશ્ચિત રીતે સૂતા હતા, પર`તુ અત્યારે કોઇ નથી, તેનું કારણ જાણ્યું ? પ્રથમ શી-ળ છાયા હતી, અત્યારે નથી; વૃક્ષના સગા કોઇ નથી, જીવા ફક્ત શીતલ છાયાના મતલખી છે; તેમ સંસારમાં પણ લોકો સ્વાર્થના સગા છે, છતાં પોતાના માતા પિતા પણ તેવા હશે એવા વિશ્વાસ શ્રેષ્ઠિનદનને થયા નહિ.
ત્યારે મિત્ર તે શેઠના પુત્રને કહ્યું.
C
તુ એક બે દિવસ મારૂં કહ્યું કરીશ. ? ? શેઠના પુત્રે કહ્યું, ‘ હા, કરીશ.’
મિત્રે કહ્યું, ‘ ઠીક, તું અત્યારે જાતાંવેંત અકસ્માત્ પડી જજે, કોઇ ખેલાવે તો ખેલીશ નહિ, ઐષધ ખાઇશ નહિ, હું ચેાગીના વેષમાં તારી પાસે આવીશ, તે વખતે હું તને તારા માતા પિતાને સ્નેહ કેવા પ્રકારના છે તે પ્રત્યક્ષ બતાવીશ, પછી તને ગમે તેમ કરજે. ’ આમ શીખવો મિત્ર પોતાના ઘર તરફ ગયે, શેઠને પુત્ર ઘર તરફ જતાં રસ્તામાં પડી ગયા, હજારો લોકો ભેગા થયા, છેવટે મ્યાનામાં નાંખી ઘરપર લાવ્યા, સમગ્ર કુટુંબ એકમ ભેગું થયું; એન, ભાઇ, માતા, પિતા, કાકા, કાકી, માસા, માસી વિગેરેએ એલાવવા હન જારા ચેષ્ટા કરી, પરંતુ જરા પણ ખેલ્યા નહિ. તે ખેલે પરંતુ જાગતા ધારે તો ખેલે નહિ, તેજ પ્રમાણે શેઠના પુત્ર જરા પણુ ઓલ્યા નહિ. તેમજ નેત્ર પણ ઉઘાડયાં નહિ, શ્રવણુદ્વારા તમામ વૃત્તાન્ત હૃદયગત કર્યું ‘ કોઇએ કહ્યું ડાકતરા ખેલાવા, કાઇએ કહ્યુ
જ્યોતિષીઓ ખેલાવા. કાઇએ સીએને ખેલાવવાનું કહ્યું ત્યારે કાઇએ કહ્યું ભુવા ખેલાવા. આમ કાલાહલ થઇ રહ્યા હતા.
એક પછી એક દરેકને ખેલાવવામાં આવ્યા, દરેકે આવી પાતાને અનુકૂળ કારણુ કહ્યું જેમઃ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org