________________
વૈરાગ્યવૃદ્ધિનાં કારણા.
(૪૧)
અમ
છે, છેકરાને તે બિલકુલ નિદ્રા આવતી નહોતી; એવા સમયમાં ઘરમાં ભેંસ હતી, તેની પાડી છૂટી ગઇ, તેમજ મનવા કાળ તેથો શેરીના કૂતરા પણ ભસી ભસીને થાકયા, એટલે રાવા લાગ્યા, પાડી આવીને ડોસીનાં લૂગડાં ચાવવા લાગી, તેથી કપડુ' તણાવાથી ડૅાશી જાગી ઉઠી, જીએ છે તે! વર્ણ શ્યામ તથા કાળું માથું નજરે પડ્યું; ડોસીને નિશ્ચય થયા જે નક્કી જમ આવ્યા, સ્ત્રીજાતિ સ્વભાવે વહેમી હોય છે. વળી આતા અધુરામાં પૂરૂ સર્વ વાત પણુ મળતી આવી, તેથી ડેાશી બહુજ ખીમા લાગી, ધીરે ધીરે એલી જે જમ આપજી! જમ ખાપજી, તમે કેમ ભૂલે છે? હુ માંદી નથો, માં તે આ પડખે સૂતા છે.’ ડાસીના એલવાથી ભેંસની પાડી હઠી નહિ, પરંતુ વધારે ચાવવા લાગી, કપડા તણાવા લાગ્યા, ડેાસી ગભરાણી જે હમણાં મને ઉપાડી જશે, હવે તે તેણી ખૂમ મારી બેલી, ‘જે હું' તે સાજી સારી છુ, માં તે આ સૂત્રે.’ પેલી પાડી ડેાશીને આવા માટા ઘાંટે સાંભળો થોડી પાછી હતી. ડોશીના કપડાં તણાતાં બંધ થયાં. આ સર્વ વૃત્તાન્ત પુત્ર જાગતા જાગતા તમામ અનુભવે છે, કારણુ કે કોગે સન્નિ પાત કમ થયા હતા. ફક્ત અન્ય વેદનાના જોરથી નિદ્રા આવી નહાતી, ડીસી મેાઢા ઉપર એઢી સૂઇ રહી, એવું સમજીને કે જમ છોકરાનાં પ્રાણ લઈ ગયા હશે, હવે શુ થાય છે તે સવારે વાત,
છેકરાને પણ સન્નિપાતના અભાવથી નિદ્રા આવી ગઈ. ડાસી સવારમાં જાગીને જુએછે તે છેકરા નિદ્રામાં સૂતેલા માલૂમ પડયા, ભેંસની પાડી છૂટેલી માલૂમ પડી, કપડા ચાવેલા માલૂમ પડયા. જમને ભ્રમ તા ખોટા જાણી પસ્તાવા કરવા લાગી, એટલે એકરા તગ્યા, અને માને કહેવા લાગ્યો, “ વાહરે મા, તારા પ્રેમ તથા પ્રોતિ પ્રત્યક્ષ જોઈ, હવે સાજો થાઉં એટલીજ વાર છે, મારા મરણ પાછળ તું મરવાનો નથી, તેા મારા સાધુપણાના સાગથી તું શું કદાપિ મરવાની હતી ? હે માતા ! તારો પ્રેમ પુત્ર ઉપર છે, પુત્રના પ્રેમ માતા ઉપર છે, પર’તુ તે પ્રેમ ફક્ત સ્વાર્થ સુધીજ, માટેજ શાસ્ત્રકાર સગમાને સ્વપ્નની ઉપમા આપે છે, ખો સંગ તેા ધર્મના છે, આમ માતાને સમજાવી પુત્ર સાધુસ'ગી થયે,”
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org