________________
વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા.
(૨૩૭)
વિશ્વાસ જેમ સજ્જન કરતા નથી તેમ શરીરનેા વિશ્વાસ ધર્માત્મા પુરૂષે કરવા નહિ. કાણુ જાણે કયારે અથવા કેવી અવસ્થામાં આ દેહુ ઉલટા થઇ બેસશે, માટે આ ચંચલ શરીર વડે દાનાદિ નિશ્ચલ ધમ કરવા તે સવ થા ઠીક છે. કહ્યું છેઃ—
अहो बहिर्निष्पतितैर्विष्ठामूत्र कफादिभिः । दूणीयन्ते प्राणिनोऽमी कायस्यान्तः स्थितैर्न किम् ? ॥ १ ॥
અઃ—અતિ આશ્ચર્ય છે કે શરીરમાંથી બહાર આવી પડેલા વિષ્ઠા, મૂત્ર, કક્ અને ખડખા વિગેરેથી પ્રાણીએ દુહવાય છે, તે શરીરનો અન્દર રહેલ વિષ્ઠા, મૂત્રાદિકથી કેમ દુઃખ પામતાં નથો ?
વિવેચનઃ—વિષ્ઠાદિ અશુચિ પદાર્થોથી આ શરીર ભરેલું છે, તેનાં નવે દ્વારમાંથી અન્દર રહેલ પદાર્થ બહાર આવે છે, ત્યારે મહાર આવેલા પદાર્થની ઉપર ઘૃણા ઉત્પન્ન થાય છે, પરન્તુ અન્દર રહેલના જરા પણ વિચાર નથી, એટલુંજ નહિ પરન્તુ તેમાં પ્રેમ કરી નરકે જાય છે.
સ્ત્રીનાં અવયવ જેવાં કે સ્તન, જઘન આદિને ખરાખર સૂક્ષ્મદૃષ્ટિથી જોવામાં આવે તે પુરૂષ ી તેમાં રાગ કરે નહિ. પણુ રાગાંધ પુરૂષ તત્ત્વષ્ટિથી જોતા નથી, રાગ ષ્ટિથી સ્તન વગેરે જોઈને તેને કનકકલશ વિગેરેની ઉપમા આપી ભેાળા લેાકાને રાગ પાશમાં ફસાવે છે, પણ આત્માથી પુરૂષોએ વિચાર કરવા ચાગ્ય છે કે પ્રત્યક્ષ રીતે જેની અન્દર અશુચિ પદાર્થોં માલૂમ પડે છે, તેવા શરીર ઉપર માહિત ન થવુ, પરન્તુ ઉલટા વૈરાગ્ય કરવા, કે જેથી ભવ પરપરા ઓછી થાય, જૂઓ, શરીરના સમૈગથી પ્રાણીઓને કેવા અનર્થાં થાય છે?:
--
૩૦
रोगाः समुद्भवन्त्यस्मिन्नत्यन्तातङ्कदायिनः । दशूका इव क्रूरा: जरद्विपकोटरे निसर्गाद् गत्वरश्रायं कायोऽद्र इव शारदः । दृष्टनष्टा च तत्रेयं यौवनश्रीस्तडिन्निभा
Jain Education International
For Private & Personal Use Only
શ ? ॥
॥ ૨ ॥
www.jainelibrary.org