________________
(૭૨)
ધર્મ દેશના.
આરાધક છે અને ઉત્તમ ફળ મેળવે છે. કેવળ મહદશાથી પુસ્તક રક્ષણ કરનાર માહને વધારેછે, વિષને વધારેછે, અકૃત્યને નૃત્ય સમજેછે, ઉન્માને માર્ગ માનેછે, તથા અઢાર પાપસ્થાનકમાંથી ઉત્પન્ન થએલ શ્રાવકના પૈસાને ઉમાંથી ચૂલમાં નખાવે છે. કારણકે એકઠું' કરેલ પુસ્તક બગડવાના ભયથી કોઇને અપાતુ નથી, મરણ સમયે સ્વશિષ્યાને અથવા સઘને અર્પણુ કરી શકાતુ નથી; આ સ` વિડ ખના મેહકૃત જાણી હું ભવ્ય, માહુને દૂર કરો, વૈરાગ્યમાં ચિત્ત લગાડા, તથા વૈરાગ્યજનક શ્લોકાનુ' ખૂબ ધ્યાનપૂર્વક મનન કરો. દેખા, સહચારી શરીર પણ આપણુ· નથી; તેની સ્થિતિ ફ્લેકવર્ડ બતાવેછે.
विधाय सहजाशौचमुपस्कारैर्नवैर्नवैः ।
गोपनीयमिदं हन्त ! कियत्कालं कलेवरम् || १ || અથઃ-સ્વાભાવિક અશાચ એટલે અપવિત્ર એવા આ શરીરને કયાં સુધી નવા નવા ઉપાચેએ કરી રક્ષણ કરી રાખવુ ? તે કદાપિ રહેનાર નથી.
सत्कृतोऽनेकशोऽप्येष सत्क्रियेत यदापि न ।
तदापि विक्रियां याति, कायः खलु खलोपमः ॥ १ ॥
અઃ—શરીર ની દુર્જનની ઉપમાવાળુ' છે, કારણકે આ શરીરને વારવાર સત્કાર કરવામાં આવે પરંતુ એકવાર સત્કાર ન થાય તે તે જરૂર વિક્રિયાને પામે છે.
વિવેચનઃ-અસત્પુરૂષોના વારંવાર ખાન, પાન, માન, સન્માના(ઢે વડે સત્કાર કરવામાં આવે છતાં જો એકવાર સત્કાર ન થયે તે તે દુશ્મન થાય છે,કરેલા સમસ્ત ગુણાને અવગુણુરૂપ માને છે, તેવીજ રીતે કાયા પણ તેવીજ છે, વારવાર તેની તાબેદારી ઉઠાવીએ, પરંતુ એકવાર જરા ટાઢ તડકા લાગે તે સમયે જો તેની દરકાર ન લેવામાં આવે તે તે તુરત વિપરીત થઇ બેસેછે, જરા પણ કાર્ય કરે નહિ, માટે કાયાને ખલની ઉપમા આપેલ છે, તે ખરાખર છે. ખેલ પુરૂષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org