________________
વૈરાગ્ય વૃદ્ધિનાં કારણો.
(૩૧) ય છે તે જ પરિશ્રમ જો પરનિશ્ચિત પુસ્તકમાં પણ લેવાય, તે અલબત જ્ઞાન ભક્તિ ગણાય. અહીં કેઈને શંકા થશે કે ઘણુ સાધુઓ ભંડાર સુધારી આપે છે, તે તેના જવાબમાં સમજવું કે ત્યાં પણ મેહદશાથી કાર્ય થાય છે. શ્રાવકેને વાંચીને લોભદશાથી પુસ્તક ચેરી લઈ જવામાં આવે છે, તેથી તે પુસ્તક રત્ન, જે હજારેની માલીકીનું હતું તે મટી એક જણને સ્વાધીન થાય છે, હવે આ લેભી પુરૂષ અન્યને ઉપયોગ સારૂ તે પુસ્તક આપતું નથી. આ વાતની ખબર ભંડારના અધિપતિઓને પડવાથી તેઓ પછી કેઈ સાધુને ભંડાર બતાવતા નથી. આવા દાખલા ઘણે ઠેકાણે બનેલા છે, જ્યારે પરમાર્થ બુદ્ધિવાળા પુરૂષે તે જગતમાં વિરલા છે. જ્ઞાન ભક્તિ તે તેનું નામ છે કે કેઈ પણ પુસ્તક પર મેહ ન રાખીને જ્ઞાન ચૈત્યને ઉપદેશ કરી જગતના જેને માટે હિતકારક એવું જ્ઞાનનું સ્થાન બનાવરાવવું. પુસ્તકે માટે કવર તથા ડાબલા સુન્દર સુશોભિત થાય તેવો ઉપદેશ કરી જીર્ણ પુસ્તકને ઠીક કરાવવાં. જ્ઞાનનું બહ માન કરવું જ્ઞાન મહિમાને ઉપદેશ દઈ મન, વચન, કાયાથી થતી આશાતના સ્વયં ટાળી અન્યને આશાતના જ્ઞાનની ન કરવા દેવી.આશાતના કરનારજીને કરૂણાભાવથી સમજાવવા પ્રયત્ન કરે. જ્ઞાનેપકરણ, પાટી, પિથી, ઠવણી, કવલી વગેરેને પગ ન લગાડે. તથા તે જ્ઞાનની વસ્તુઓ પાસે રાખી આહાર નિહાર ન કરે. પુસ્તકને નાભિના ઉપરના ભાગ સુધી ઉંચું રાખવું. સુતા સુતા પુસ્તક વાંચવું નહિ. પુસ્તક અથવા ચેપડીને વર્તમાન કાળના ખીલા સુધારાવાળાની માફક ઉંધી મુકવી નહિ. લેતા મૂકતાં બહુ માનપૂર્વક નમસ્કાર કર. અજાસુતાં પગ લાગે તે ઉઠી ત્રણ ખમાસમણ દેવાં. કેઈપણ ભાષામાં અથવા કેઈપણ લિપિમાં લખાએલ પુસ્તકની અવજ્ઞા કરવી નહિ. તેને ફાડવું નહિ–છેવટમાં છેવટ સાબુ ઉપર લખાએલા અથવા અન્દર કેતરાએલા અક્ષરને પણ નાશ આપણે હાથે ન થાય તે ઉપગ રાખવા ભવ્યજી. વેને ભલામણ કરવી. આહાર વિહાર કરતાં બેલવું નહિ. આહાર કરતાં બલવાનું પ્રજન પડે તે પાણીથી મેટું ચેખું કરી લેવું. ઈત્યાદિ વિચાર સ્વયં રાખી, અન્યને તે પ્રમાણે કરતાં શીખવનાર પતે જ્ઞાનપદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org