________________
(૨૮)
ધર્મદેશના. કે રાજા રાજાને, શેઠ શેઠને, પતિ પંડિતને પરસ્પર શ્રેષ થાય છે. ત્યાં રાગ ગણપણે રહે છે એમ કહેવું સંભવતું નથી.
રાગ દ્વેષ જ્યાં હોય ત્યાં મેહ છે. તેમજ જ્યાં મેહ છે, ત્યાં રાગષ પણ છે, એમ તેઓની અન્વયવ્યતિરેકથ્થાપ્તિ છે. વળી જ્યાં આ ત્રિપુટી એકત્ર મળે છે, ત્યાં કેધ, માન,માયાભ, રતિ, અરતિ, શેક, સન્તાપ, કામ, ઈચ્છા, પ્રમાદ, વિકળા, ઈર્ષ્યા આદિ કે જેઓ તે ત્રિપુટીના નેકરે છે, તેઓ પણ મળે છે. તેઓ એકત્ર થઈ બાપડા
જીવના બુરા હાલ કરી ધમવૃક્ષનાં સુન્દર ફળ તેને ખાવા આપતા નથી. વિષયરૂપ વિષ વૃક્ષનાં કટુ ફળ ખાવાનું તેને શીખવે છે, આથી કરીને પ્રાણ મૂર્શિત થઈ, હેય, ય, ઉપાદેય પદાર્થની પિછાણ કરી શકતું નથી. દેવ, અદેવ, ગુરૂ, અગુરૂ,ધર્મ, અધમ તથા સત્ય, અસત્ય ને જાણુતે નથી, કેવળ પાંચ ઈન્દ્રિયોના વિષયવડે શરીરનું પિષણ કરે છે, મતિને ચંચલવૃત્તિથી ચારે બાજુ દેડાવે છે, મુનિએ રખેને, મને ઉપદેશથી, દાક્ષિણ્યથી અથવા બળાત્કારથી નિયમ કરાવે, અથવા પૈસાને ખર્ચ કરાવે, ઈત્યાદિ મનમાં શંકા થવાથી, મુનિવરના દર્શન કરવા જતાં પણ ડરે છે, તે પછી ઉપદેશ શ્રવણ કરવા ની તે વાત જ શી કરવી ? ત્રિલેકનાથ વિતરાગ ભગવાનની પૂજા દર્શન કરવાનો સમય પણ આ જંજાળી જીવડાને મળતું નથી કદાચ કેઈ કહે કે “ભાઈ, આજે દેરાસરમાં પૂજા, આંગી, વિગેરે ઘણે ઠાઠમાઠ છે. ચાલે દર્શન કરવા જઈએ.” ત્યારે જવાબ આપે છે કે “શું આપણે ઠાઠમાઠનાં દર્શન કરવાં છે? જ્યારે અવકાશ મળશે, ત્યારે શાંતિથી દર્શન કરવા જઈશું; અત્યારે તે માણસની ગીરદી હશે, માટે મારું મન પ્રસન્ન થાય નહિ. તમે જાઓ, હું પછી અવકાશે જઈશ” આ ઉત્તર આપી પ્રેરકને વિદાય કરી પોતે કમ કલેશના પંજામાં પડે છે, તેને સ્વ વ્ય સમજે છે. અધર્મને ધર્મ ઠેરવવા પણ ચૂકતે નથી. કદાચ કઈ કહે કે દાન, શીલ, તપ ભાવનાદિક ધમ કરે, તે તેના ઉત્તરમાં આ વિષયલંપટ જીવ નીચે પ્રમાણે જવાબ આપે છે–“ભાઈ આટલા નું પિષણ કરું છું, તે ધર્મ કરે છે. તે પછી મારે ધર્મ કરવાની શી જરૂરત છે? દાન ઉત્તમ પાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org