________________
વૈરાગ્ય વૃદ્ધિનાં કારણો,
(૨૯)
ત્રમાં આપવું એમ શાસ્ત્રકારો કહેછે, તે મારી આત્મા જ્ઞાન દેશન ચારિત્રરૂપ રત્નત્રય યુક્ત છે, તેમજ દેવરૂપ, ગુરૂરૂપ તથા ધરૂપ પશુ છે, તેા તેનાથી ઉત્તમ પાત્ર ખીજુ કોણ છે ? હું તે તે આ હ્માનાજ વિનય કરૂ છું. એટલે કે તે જે કાંઈ માગે તે તેને આપવામાં બિલકુલ વિલંબ કરતા નથી, તેને જરા પણ કલેશ થવા દેતા નથી, કેટલાએક લેાકેા તા આત્માને તરણ્યે તથા ભૂખ્યા મારે છે, તેને ખળદની માફક અનેક કષ્ટ પરંપરા સહન કરાવે છે. પરન્તુ હું તે તેને
ઠીક માનતા નથી. ”
“ શીલ ધર્મ, તેના અર્થ એવે છે કે સ્વભાવ ધ આત્માના સ્વભાવ અનાદિ કાળથી ખાવા પીવાના,તથા રમત ગમત કરવાના છે. હું' આ તમામ બાબત સંપૂર્ણ પૂરી પાડું છું.
"
વળી તપેા ધર્મ, અર્થાત્ તપવું' તે તે સ્વાભાવિક રીતે વ્યવહા રમાં થાયજ છે,વળી ભાવના પણ વ્યવહારમાં થાય છે,જેમકે હું લક્ષા ધીશ થા; વાડી, ગાડી અને લાડીના સુખના ભક્તા થા, મને દુનિયા શેઠ શાહુકાર કહે, મારો હૂકમ જગત્ માને, ઇત્યાદિ” આ પ્રમાણે ઉન્મત્ત પ્રાય વચના બેલી માહુથી મૂર્છિત થઈને જીવ જન્મ ફાટ ગુમાવે છે.
ગૃહસ્થની વાત હમણાં ખાજુએ મૂકી સાધુ કેજેણે મુનિવેષ ધારણ કરેલ છેતેમના સંબંધમાં દ્રષ્ટિપાત કરીએ, તેને પણ વૈરાગ્ય નષ્ટ થવાથી રાગ દ્વેષ તથા મેહ રૂપ ત્રિપુટી, મૂઈિત કરી નાંખી, અકૃત્યને કૃત્ય સમજાવવા ચૂકતી નથી—“પુસ્તકની ભક્તિ કરનાર એટલે જ્ઞાન પદના આરાધક તીર્થંકર ગોત્ર ખાંધેછે ” આ વાકયને મનમાં રાખી તે ભદ્રિક જીવાને ભવકૂપમાં નાંખવા તયા પોતે ડૂમવા સારૂ ઉલટી ઉપદેશ, સ્વયં મહામત્લથી પરાસ્ત થઈ, આપવા કટીબદ્ધ થાયછે. પેાતે પણ ઉન્નાને મેહુદશાથી માગ માની મેસેછે. પુસ્તકો લખાવેછે, તથા લખેલાં પુસ્તક ખરીદેછે, તેના પૈસા શ્રાવકા પાસેથી નવીન પ્રકારના ઉપદેશ આપી કઢાવેછે, લખેલ તથા છાપેલ પુસ્તકો જયારે પુષ્કળ વધી પડેછે ત્યારે સુન્દર સુથેાભિત કાટા વેચાતાં વેછે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org