________________
કલકત્તા માટે આવા શુભ પ્રસ`ગ અસાધ્ય હતા. જૈન મુનિ અને તે પણ મહાત્મા પુરૂષનું પધારવું તે ત્યાં કીમતી તક હતી. દેશ વિદેશથી ધધા અર્થે આવી વસેલા ધનાઢ્ય અને સાહિક જૈન સમુદાયના સમૂહ ત્યાં પ્રમાણમાં સારા હતા, પરંતુ તેમને ગુરૂ ઉપ દેશની તક દુર્લભ હતી, આવા અપૂર્વ અવકાશ પ્રાપ્ત થવા માટે તે કૃતકૃત્ય સમજવા લાગ્યા. મુર્શિદાબાદથી રાયખહાદુર બુદ્ધસ ગજી દુધેરીઆ વગેરેએ પાતાની સ્થિરતા મહારાજશ્રીની સ્થિરતા સુધી ત્યાંજ રાખવા નિશ્ચય કર્યો. અને મહારાજશ્રીએ હંમેશાં સવારે અરતટ્ટા સ્ટ્રીટમાં આવેલ જૈન વિદ્યાશાળામાં વ્યાખ્યાન વચાવા ઉપરાંત અપેાર પછી જાહેર રસ્તામાં જાહેર પ્રજા વચ્ચે જીવયા માટે ભાષણા આપવાને શરૂ કર્યું.
44
વિજ્ઞાન સયંત્ર પૂજ્યતે'’ એ ન્યાયે મહારાજશ્રીના ઉપદેશની ખબર ચાતરફ ફેલાતાં સંખ્યાખધ લેકે તેના લાભ લેવા લાગ્યા.
Jain Education International
[ 24 ]
For Private & Personal Use Only
www.jainelibrary.org