________________
g
-
she
બંગાય સાહિત્ય પરિષદ,
949 AMADO લકત્તાનીબંગીય સાહિત્ય પરિષદે જાહેર સભાઓ મેળવી, મહારાજશ્રી પાસે “એકત્વભાવ” અને “જી. વદયા” સંબંધેના ભાષણે કરવાનો પ્રસંગ મેળવી અનેક ભિન્ન ભિન્ન સંપ્રદાયના જનસમાજમાં દયાની
ઉંડી લાગણીને વાસ કરાવ્યું. અને તેવા પ્રસંગે આવેલ મહામહોપાધ્યા-સાહિત્ય ચક્રવત્તિઓ તેમ ધુરંધર વિદ્વાને તથા પ્રેફેસરેને જેન ફિલેફીનું ક્ષેત્ર જાણવાને તક મળી અને સંખ્યાબંધ લોકેએ માંસાહારનો ત્યાગ કર્યો.
જીવદયાના સિદ્ધાંતને વ્યક્તિગત ઠસાવવામાં બુદ્ધિની દીર્ઘ ક. સેટીમાંથી પસાર થવું પડતું. જે ચીજ ઉપર જનસમાજને અસાધારણ રૂચિ-આનંદ હોય, જેના નિત્ય પરિચયથી હિંસા તરફ ત્રાસ ન હાય, હૃદયની લાગણીઓ શુષ્ક થઈ ગઈ હોય અને માંસ-મીના આહારને સામાન્ય ખોરાકની ચીજ સમજવા જેટલી પ્રવૃત્તિ પથરાએ લી હોય, તેવા સજજડ સંસ્કારી મગજમાંથી તેની જડ કાઢી દયાના અંકોને ઉદ્દભવ કરે તે સહજ કામ ન હતું. દયાના ઉપદેશ સામે અનેક સાક્ષરે વાંધો લેવા અને વિવાદ કરવા પણ આવતા. અને તે પ્રસંગને સમયાનુકૂળ સદ્દબોધ; તેજ ઉપદેશનું ફળ હતું. આવા પ્રસંગે અનેક પ્રાપ્ત થયા હતા, પણ તે દરેકનું વિવરણ કરવા કરતાં સહજ વાનગીને વાંચકને લાભ આપીએ. એક વખત રાયબહાદર રામદાસસેન સાન્યાલ જીૉલેજીકલ ગાર્ડન સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું કે, “સાહેબ, જીવહિંસા કરતાં જૂઠું બેલવું એ મહાનું પાપ છે, તે આપ મૃષાવાદ વિરૂદ્ધ કેમ ઉપદેશ આપતા નથી?” મહારાજશ્રીએ કહ્યું કે –“જીવને મારે તેનું નામ હિંસા નથી, કેમકે જીવ કદી
[25]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org