________________
(૧૬)
ધર્મદેશના. એક નમૂના રૂપ છે. અહે! જેને ઉપદેશ દેવામાં નરક થાય, ત્યારે તે પછી તે શનું અન્ન ખાવામાં બાકી પણ શું રહેશે પરંતુ તેઓના પેટ ભરાણાં નહિ ત્યારે શુદ્ધનું અન્ન પણ પવિત્ર મનાયું, અને શુદ્રનું કલ્યાણ કેવળ બ્રાહ્મણેનું પેટ ભરવા ઉપર રહ્યું. હાય સ્વાથ! તે પરમાર્થ જે નહિ. નીતિ તને યાદ રહી નહિ. તું લેક વ્યવહારને ભૂલી ગયે. જમાને આગળ જતાં નીતિને આવશે તેની તને ખબર રહી નહિ. પૂર્વોક્ત ગ્લૅકેનો ટીકા કરનારે મનુના ઉપદેશથી ઉલટે અર્થ કાઢેલે છે, તે એવી રીતે કે વચ્ચે બ્રાહ્મણ રાખી ઉપદેશાદિ ત. મામ કાર્ય કરવું. આ પ્રમાણે એક જાતને દંભ સમજાય છે. કોઈ શુદ્ધ પ્રાયશ્ચિત્ત લેવા આવેલ, તે પુષ્કળ દ્રવ્ય આપવા તૈયાર થએલ હવે જોઈએ. હવે જે કઈ રીત ન કાઢે તે સ્વાર્થ સરે નહિ. વચ્ચે બ્રાહ્મણ રાખી કાર્ય કરવું એ વાત મનુજીને સમ્મત હોત તે તે એક શ્લેક બીજે લખી દેત. ગર્ગાચા તે સ્નેહથી, લેભથી, મેહથી, અજ્ઞાનથી કઈ પણ પ્રકારે ઉપદેશ કરે તે બ્રાહ્મણ નરકે જાય, એમ લખેલું છે. આ પ્રમાણે લખાણું પણ કેઈ કારણને લઈને થયેલ છે. જેમ બ્રાહ્મણને અને ક્ષત્રિયે વેર થયેલું હતું તે પ્રમાણે કઈ સમય પર શુએ બ્રાહ્મણનું કાર્ય કરેલું નહિ હોય તેથી શુદ્રોને ધર્માધિકારથી દૂર કર્યા હશે. થડા કાળ સુધી બ્રાહ્મણોએ હિંદુસ્થાનને ખૂબ લૂટેલ છે, તે વાત મનુસ્મૃતિથી સ્પષ્ટ થાય છે. જેમકે તેના અગ્યારમાં અધ્યાયમાં કહ્યું છે કે –
यज्ञश्चेत् प्रतिरुद्धः स्यादेकेनाङ्गेन यज्वनः । ब्राह्मणस्य विशेषेण धार्मिके सति राजनि ॥ ११ ॥ यो वैश्यः स्यादपशु-नक्रतुरसोमपः । कुटुम्बात्तस्य तद् द्रव्यमाहरेद् यज्ञसिद्धये ॥१॥
રાજા ધાર્મિક એટલે કે તે ધર્મને અનુયાયી વિદ્યમાન હોય તે વખતે, અને એક અંગ વડે ક્ષત્રિય અથવા બ્રાહ્મણને યજ્ઞ કાલે હોય તે જે કઈ વૈશ્ય ઘણું પશુવાળે હેવા છતાં યજ્ઞ ધમ માનનાર ન હોય તથા સમપ ન હોય તે તેના કુટુંબથી તે વસ્તુ હઠ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org