________________
જૈનાચાર્યાંના ઉદાર ભાવ.
(૧૯૫૭)
અથવા ચારીથી હરણુ કરવી, આનુ કારણ એજ કે ફરિયાદ કરે તે પણ રાજા તે ધર્મ ના હોવાથી પકડાય નહિ, આટલેથીજ બ્રાહ્મણેા સતાષ નથી પામ્યા; તેજ અધ્યાયમાં આગળ જતાં ધાડ પાડવામાં પણ પુણ્ય ખતાવેલ છે, તે આવી રીતેઃ—
योsसाधुभ्यो धनमादाय साधुभ्यः संप्रयच्छति । सकृत्वा लवमात्मानं संतारयति तावुभौ ॥ १९ ॥
જે અસાધુ કૃપણુ યજ્ઞાદિકમ હીન હૈાય તેની પાસેથી ધન લઈ સાધુ એટલે કે તે ઉત્તમ બ્રાહ્યણાદિકને આપે તે પુરૂષ પોતાના આત્માને તારવા સાથે તેઓ બેઉને પણ તારેછે. ઈત્યાદિક વાતા, અસજ્ઞના શાસ્ત્રમાં ઉપલબ્ધ થાય છે, વાંચકે ! જો ખલાત્કારથી ધમ થતા હોય તે યાદ રાખવું જોઇએ કે ઉન્મત્ત રાજાએ! પણુ હિંદુસ્તાનમાં થઈ ગએલ છે, જેઓએ હિંદુ જૈન તેમજ આદ્ધોનાં દેવાલયાને પાયમાલ કયા છે. તથા જોર સ્કૂલમથી જેએએ મનુષ્યને વટલાવ્યા તેની સદ્ગતિ થવી જોઇએ, પરંતુ જાણવુ જોઇએ કે અન્યાયથી ધર્મ થતા નથી. વીર પરમાત્માના ઉપદેશ એક વાર તટસ્પ થઇ અનુભવા તા અન્ય ઉપદેશ તુચ્છ લાગશે, પરન્તુ જે કુલધમ હોયછે, તેનુ ગમે તે પ્રકારે સમર્થન કરવા મનુષ્યની બુદ્ધિ થાયછે, નવીન મતાનુયાયી કેટલાક પુરૂષને શાસ્ત્રના અમુક ભાગ યા શ્વે કેઃ રૂચતાં નથી ત્યારે તેને ક્ષેપક કહી દૂર કરવા ચેષ્ટા કરેછે, અથવા અર્ધાં બદલવા પરિશ્રમ કરેછે; ભલા ! એટલા પરિશ્રમ ન કરતાં જે કલ્યાણુના અભિલાષી હા તા તેવા પરસ્પર વિરેધવાળા શાસ્ત્રને સંસ દૂર તો, જેથી ઝગડા રહે નડુિ, ધમ શાસ્ત્રમાં હિ'સા, મૃષાવાદ, અદત્તગ્રહણુ, મૈથુનસેવન, પરિગ્રહનું પ્રતિપાદન હેાતું નથી, પંચ મહા પાપનાં કારણુ અથવા પાપાનુ કાઇ પણ પ્રકારે કથન સભવે નહિ, જે તેનુ કથન માલૂમ પડે તે શાસ્ત્ર નહિ પણુ શસ્ત્ર સમજવુ. વીરપરમાત્માના શાસનમાં પૂર્વોક્ત પંચ આશ્રવને ત્યાગ કરવાને ઉપદેશ છે. કદાપિ આશ્રવાથી ધમ માનેલા નથી, જૈત સાધુએનેપાંચ આશ્રવાથી દૂર રહેવા સૂત્રામાં પ્રતિષદ ઉપદેશ કરેલ છે. ઉત્સર્ગ રક્ષા કરવા કોઇ સ્થાન પર જે અપવાદ બતાવેલ છે તે પણ પરલેશ કર નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org