________________
જૈનાચાર્યોને ઉદાર ભાવ,
(૧૫)
maananenannnnnnn
મોક્ષ પ્રાપ્ત કરે એમાં સંદેહ નથી. એ તે જૈન દર્શનની ખૂબી છે. અને ફસોસ સાથે કહેવું પડે છે કે જૈનેતર દર્શનકાર શૂદ્રને ઉપદેશ આપવામાં પાપ માને છે એટલું જ માત્ર નહિ પણ શુદ્રને ઉપદેશ કરનાર નરકમાં જાય છે એ પ્રમાણે કહે છે, જુઓ–
न शूद्राय मतिं दद्यानोच्छिष्टं न हविष्कृतम् । न चास्योपदिशेद्धर्म न चास्य व्रतमादिशेत् ॥
मनुस्मृति अध्याय ४, श्लोक ८० ॥ શૂદ્રને બુદ્ધિ આપવી નહિ, તથા (અદાસ) શુદ્રને એઠું આ પવું નહિ, (દાસ હોય તેને આપવું, આ આશય ટીકાકારે કાઢેલ છે) વળી તેને હમથી બચેલ આપવું નહિ તથા તેને ધર્મને ઉપદેશ કરે નહિ. અને વ્રતને આદેશનકર, કદાચ કોઈ કરે તે નરકે જાય,
यो ह्यस्य धर्ममाचष्टे यश्चैवादिशति व्रतम् । सोऽसंत्रतं नाम तमः सह तेनैव मजति ॥
મનુસ્મૃતિ અધ્યાય ૪, શ્નો ૮૨ શૂદ્રને જે પુરૂષ ધર્મ કહે, અથવા વ્રતને ઉપદેશ કરે તે પુરૂષ અસંવત નામના નરકમાં તે શૂદ્રની સાથેજ ડૂબે, અર્થાત્ કહેનાર તેમજ સાંભળનાર બંનેને દુર્ગતિ થાય, પૂર્વોક્ત અર્થ ગગત્રાષિને પણ સમ્મત છે, જેમ કહ્યું છે –
स्नेहाल्लोभाच मोहाच यो विप्रोऽज्ञानतोऽपि वा। शूद्राणामुपदेशं तु दद्यात्स नरकं व्रजेत् ॥
નેહથી, લેભથી, મોહથી અથવા અજ્ઞાનથી જે બ્રાહ્મણ શૂદ્ધને ઉપદેશ કરે તે બ્રાહ્મણ નરક પ્રત્યે જાય છે.
સજન! પૂર્વોક્ત ત્રણ ગ્લૅક આપ જોઈ ગયા, તેમાંના પ્રથમના બે મનુસ્મૃતિના છે, અને ત્રીજો એક શ્લેક ગર્ગષિને છે. તે ત્રણે કે શુદ્રને બુદ્ધિ, ધમ તથા વ્રત રૂ૫ રનની પ્રાપ્તિ ન થવા દેવાને સારૂ ભારે વિઘભૂત છે, અથવા કલ્યાણ રૂપ વાટિકામાં જવા અટકાવવામાં એક કિલ્લા રૂપ છે. અથવા કહે કે બ્રાહ્મણના જુલમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org