________________
*
*
(૧૮૦)
ધર્મદેશના. આમ વિચાર કરતાં રાજાએ મનમાં નિર્ણય કર્યો કે આવા પરોપદેશ કુશળની તે હવે બરાબર ખબર લેવી તે પણ ધર્મ છે. ક્ષણવારમાં હાથમા તરવાર લઈ સપાટા પૂર્વક રાણીના મહેલની સીઢી ઉપર ચડ. રાણું સમજી ગઈ કે રાજા આવે છે. તેવામાં રાજાએ કહ્યું કે –“બાર ઉઘાડે, પેલે દુષ્ટ વિસંવાદી અને દુરાચારી કયાં છે?' આવાં વચન સાંભળતાં જ ભટ ગભરાયા અને હાથ જોડી રાણુને કહેવા લાગ્યા -“હે માતાજી! મરણના કષ્ટમાંથી બચાવે. હમણાં રાજા મારે પ્રાણ લેશે.”
રાણીએ કહ્યું હું શું કરું?, પવનના જોરથી બારણું બંધ થયાં હશે, તેવામાં રાજા આવી ચડે, હવે રાજાના મનમાં પૂર્ણ શંકા થઈ હશે. તેથી બચવાનો કોઈ ઉપાય નથી. તેમ છતાં એક નાનકડી પેટી છે તેની અંદર આપ પેસી જાઓ તે હું મારી કાંઈક કારીગરી ચલાવું.”
જગમાં પ્રાણથી વલ્લભ કોઈ પણ ચીજ નથી. પેલે ભટ પિટીમાં પેઠે. દાસીઓએ હાથ પગ મરડી પેટી મહા મુશીબતે બંધ કરી. પેટીને ત ળું દઈ કુંચી રાણુજીને આપી. રાણીએ કુંચી બાજુએ મૂકી દાસીઓને હૂકમ આપ્યું કે બારણું ઉઘાડે. બારણું ઉઘાડયાં, તે વખતે રાજા કે ધાંધ થઈ બે પેલે ભટ અહીં આવ્યું હતું? રાણું બેલી-હા
રાજા બોલ્યા “કયાં છે?” રાણી બેલી- આ પેટીમાં રાજા એ “કૂચી કયાં છે?”
રાણુએ તુરતજ સે ચાવીને એક ડે ફેંક. રાજા તે ગુડ લઈ પેટી પાસે પગ પછાડતે પછડતે ગમે તેટલામાં પેલે બ્રાહ્મણ ડરને માથે છેતીમાં મૂતરી પડયે.
રાણું બેલી–“રાજાના જેવા કાનના કાચા છ જગમાં બહુજ ચેડા હશે. અરે મૂર્ખ રાજા! જે તેને પેટીમાં પૂર્યો હોત તે હું બતાવત ખરી કે ? કુંચી પણ આપત કે? આતે તમારા પગ વડે પેટી નીચેનું પાટીયું હલવાથી પેટી માંહેના ગંગાજળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org