________________
અગોચર સ્ત્રી ચરિત્ર.
(૧૭)
^^
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
અને એવું કહીને રવાના કરી કે પ્રથમ સોનામહ ભટની આગળ મૂકજે, જેથી ભટ જરૂર તારું નામ ઠામ પૂછશે.
દાસીએ જઈને તેજ પ્રમાણે કર્યું. ચલતી સેનામહે રે જોઈ ભટ ચમક્યા અને બેલ્યા “આપ કેણ છે? અને શા કારણથી આ વેલ છે ??
- દાસી બેલી-મહારાજ! હું રાજરાજેશ્વરની પટરણની દાસી છું. અમારી બાઈ આપના જ્ઞાનથી તથા આપની ચતુરાઈથી ઘણું ખુશી થયાં છે. આપની પૂજા કરવાને માટે સમસ્ત સામગ્રી તૈયાર કરેલી છે. એક થાળ સેનામહેરને ભરીને તૈયાર રાખે છે” ઈત્યાદિ દાસીનાં વચન સાંભળી ભટ લેભાયા. પાઘડી પહેરી તથા ખભે દુપટે લઈ ચાલ્યા. રાણી પાસે આવ્યા. રાણીએ અસરણીથી ભરેલે ચળક્ત સેનાને થાળ ભટની આગળ રાખે. ભટ હવે મનમાં વિચાર કરે છે, જે આખા જન્મ સુધી નોકરી કરીએ તે પણ આટલું દ્રવ્ય મળે નહિ. વાંચકે યાદ રાખવું કે પ્રથમ મળેલી ૨૦૦ સોનામહાર પણ ભટ સાથે લાવેલ છે. હવે રાણીએ એક સુન્દર વાર્તાવિનોદ શરૂ કર્યો, તેની અંદર કાળ જતાં જણાયે નહિ. ભટજી મહારાજ વાર્તા તથા લેભના આવેશમાં તમામ વિચારને ભૂલી ગયા. રણુએ દાસીની પાસે મહેલનાં તમામ બારણાં બંધ કરાવ્યાં. એટલામાં રાજા બહારથી સંતપ્ત થઈ આવી લાગ્યા. અને પૂછ્યું જે પંડિત કયાં ગયા ?
પંડીત પાસેથી બે ચાર દષ્ટા તે સાંભળીને આનંદિત થાઉં; એવા વિચારથી પંડિતજીની તપાસ કરાવી, પરંતુ પંડિતજીને પત્તે લાગે નહિ. ત્યારે રાજાએ પેતાના હજુરી પુરૂષને મોકલી તપાસ કરાવવા માંડી, તે વારે પત્તે મળે જે પંડિતજી પટરાણના મહેલમાં ગએલ છે. આમ સાંભળતાંજ રાજાને એકદમ કેધ ચઢયે કે પંડિત મને તે વારંવાર ઉપદેશ કરે છે જે, સ્ત્રીની સાથે બોલવું નહિ, ને નેત્ર મેળવવાં નહિ, તેની સન્મુખ ન ઉભું રહેવું અથવા તે તેને ણીનાં વચન સાંભળવા નહિ. ઈત્યાદિ અનેક પ્રકારે દૃષ્ટાન્ત પૂર્વક મને તે સમજાવતું હતું, છતાં આજ સ્વયં રાણી પાસે ગયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org