________________
(૧૭૮)
ધર્મદેશના. પંડિત ઉત્તરમાં જણાવ્યું–કાશીમાં લગભગ ૧૪ વર્ષ રહ્યા છું. નવ લાખ સ્ત્રી ચરિત્ર ભણ્યો છું. હવે દેશમાં જઈ આજીવિકાને માટે ઉદ્યમ કરીશ.
રાજાએ કહ્યું –કદાચ અહીંઆજ બોબસ્ત થઈ જાય તે રહેવા વિચાર છે?
પંડિતે જણાવ્યું હા! અમારે બ્રાહ્મણ ભાઈને જ્યાં વૃત્તિ લાગે ત્યાં દેશ.
હવે રાજાએ પગાર આપી પંડિતજીને રાખ્યા. હમેશાં તેની પાસેથી સ્ત્રી ચરિત્ર સાંભળવા લાગ્યું. રાજા જેમ જેમ દત્તચિત્ત થ. ઈને સ્ત્રી ચરિત્રને બુદ્ધિમાં ધારણ કરે છે, તેમ તેમ સ્ત્રીઓ પરથી તેની રાગદ્રષ્ટિ કમ થવા લાગી, હમેશાં એક રાણીને ત્યાગ કરવા લાગ્યું. આમ એક એક કરતાં ૪૦૦ રાણીઓ છેડી, ત્યારે શહેરમાં તથા અતઃ ઉરમાં એવી ચર્ચા ફેલાવ્યું કે રાજા સ્ત્રી વર્ગ ઉપર અવિશ્વાસુ બનેલ છે, અને ધીમે ધીમે સર્વ સ્ત્રીઓને ત્યાગ કરી અંતમાં જેગી થશે. આ વાત પટરાણુના કાનમાં પડી.
પટરાણીએ પહેલ વહેલા પેલા બ્રાહ્મણ ભટને શિક્ષા કરવા નિશ્ચિય કર્યો. બુદ્ધિમાન માણસ મૂળ કારણને નાશ કરવા પ્રયત્નશીલ થાય છે. દાસીને તુરત હુકમ આપે –“જા, પેલા ભટને બેલાવી લાવ.”
દાસી ગઈ, પરંતુ ભટ દાસીનાં વચન સાંભળવાથી દૂર રહ્યા. અને જરા પણ તે તરફ લક્ષ્ય પણ આપ્યું નહિ. ત્યારે દાસી પાછી આવી બેલી જે “બાઈજી! ભટ જરા પણ તમારાં વચનેને સાંભળતે નથી, તે પછી આવવાની તે વાતજ શી? તે તે મહા દઢ વિચા- * રવાળે જણાય છે.”
આવા પ્રકારનાં દાસીનાં વચને સાંભળી બુદ્ધિમતિ રાણીએ વિચાર કર્યો કે બ્રાહ્મણે પ્રાયઃ લેભીઆ હેય છે. અને એ સામાન્ય ન્યાય છે કે કચેન સર્વે વાિનો ઘન્નિા દ્રવ્યવડે તમામ લેકે વશ થાય છે. આમ ધારીને દાસીને ૨૦૦ સેનામહેરે આપી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org