________________
અગાચર શ્રી ચરિત્ર.
(૧૧)
~~www.
તથા અતરના શીશા કુટી ગયા, જે શીશા તમાને સ્નાન કરાવવા વાસ્તે રાખ્યા હત'. આમ સાંભળતાં રાજાએ વિચાર્યું" કે રાણી ખર્ ક્યુંછે. પેટીમાં હાય તે તે બતાવે નહિ. દાસીઓ તુરતજ ઊભી થઇ, અને પેલું ભટનુ મૂત્ર રાજાને શરીર ચાન્યુ. મૂત્ર જરા ખારૂ હાવાથી રાજાને શરીર ચટપટી થઇ, ત્યારે રાણીએ ઉત્તર આપ્યા જે અત્તર ઘણું ઊંચી કિ ંમતનુ" હોવાથી એવુ લાગતું હશે, એ પ્રમાણે સમ જાવી રાજાને સ્નાનઘર તરફ્ દાસીએ લઇ ગઇ.
હવે પેટી ઉઘાડી રાણીએ ભટને કહ્યું ‘ મહારાજ ! નવ લાખ ચરિત્રની અંદર આ ચરિત્ર તમે ભણ્યા છે ? જા, હવે વેલાસર ઘર ભેગા થાઓ. ૩
wwwwwwwwwwww
પેલેા ભટ્ટ ઘર તરફ ગયા અને પ્રતિજ્ઞા કરી જે આથી હવે શ્રી ચિરત્રનુ" નામ લેવું નહિ.’
"9
સજ્જના ! ખ્યાલ કરે કે જ્યારે સ્ત્રીચરિત્ર, ભણેલને પણ ભૂલને તેા પછી અભણુના શા હાલ? શાસ્ત્રકારાએ સ્ત્રીના સ્ă પાશથી મુકાયેલને મુક્ત તુલ્ય કહ્યા છે તે ખરાખર છે. ધ રત્ન તે ફકત ભાગ્યવાનનેજ મળેછે તે વાત હવે આગલી ગાથાવડે જણાવે છે:
गं वणिएहिं आदियं धारंति राइणिया इह | एवं परमा महव्वया अक्खायान सराइभायणा ॥ ३ ॥
ભાવાઃ—જેમ વેપારી લેાકેા દેશાંતરથી અમૂલ્ય રત્ના લાવી રાજા, મહારાજા, શેઠ, સાહુકારને આપે છે, અને પછી જેમ તેઓ રત્નાના ભાગ કરેછે, તેમ આચાર્ય મહારાજે બતાવેલા પરમ રત્નભૃત જે રાત્રિભાજન વિરમણુ રૂપ વ્રત સહિત પંચ મહાવ્રતને નિટ ભવી ધીર પુરૂષાજ ધારણ કરી શકેછે, અલ્પ સા તે તુચ્છ પદ્માથમાં મુ ઝય છે.
जे इह सायालुगा नरा प्रज्जोववन्ना कामेहिं मुच्छिया । किवणेण समं पगब्जिया न विजाति समाहिमा हिअं ॥४॥ ભાવાર્થ :——જે પુરૂષષ આ અસાર સંસારમાં ઋદ્ધિ, રસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org