________________
ધર્મદેશના
અ',
v
.
, * ,
,
,
,
, ,
,
, , ,
*
* * *
*
*
* *
કf * *
વિવેચન-માયા મહાદેવીએ જગતમાં અનન્ત જીને ભેગ લીધે છે તથાપિ તે તેવી ને તેવી જ તૃષ્ણાવાળી છે. શ્રી યશોવિજયજી મહારાજ આઠમા પાપસ્થાનકના સ્વરૂપનું વર્ણન કરતા આ પ્રમાણે
કેશ લેચ મલ ધારણું, સુણે સંતાજી, ભૂમિશણ્યા વ્રતયાગ, ગુણવંતા; સુકર સકલ છે સાધુને, સુણે સંતાજી, દુક્કર માયાત્યાગ, ગુણ તાજી. નયન વચન આકારનું, સુણે સંતાજી, ગોપન માયાવંત, ગુણવંતાજી, જેહ કરે અસતી પરે, સુણે સંતાજી,
તે નહિ હિતકર તંત, ગુણવંતાજી. ઇત્યાદિ કથન વિવેકી પુરૂએ વિચાર કરવા જેવું છે. કેશલુચન કે જેને કેટલાક વૈરાગ્યરંગ રંગિતાંતકરણ કરી શકતા નથી, તથા મલધારણ અતિ દુસહ છે, વળી ભૂમિ પર સુવું, વ્રતનું પાળવું એ બધું દુષ્કર છે તે પણ તેને સુકર બતાવેલ છે, પરન્તુ માયાને ત્યાગ અતિ દુષ્કર બતાવેલ છે. વાત પણ ખરી છે, કારણ કે અનાદિ કાળને દુશ્મન મેહરાજા સ્વમંત્રી માનને મનુષ્ય રૂપ પિતાની પ્રજા પાસે મેકલે છે. આ માન મંત્રી પિતાની પુત્રી માયા સાથે સંબંધ કરાવી પછી નિશ્ચિત્તભાવથી રહે છે. ગમે તે ત્યાગી હેય પરન્તુ એક વખત તે માયાદેવી જરૂર ચક્કર ખવરાવે. માટેજ શાસ્ત્રકરે નિમયી થવા વારંવાર ઉપદેશાંતર કરે છે. પરંતુ જ્યાં સુધી મનુબે કીર્તિ, પૂજાદિકના અભિલાષી હોય છે ત્યાં સુધી લેકરજનને સારૂ ઉત્કૃષ્ટ કિયા કરે છે, તે પણ તે કિયા સંસારની હાનિ કરવાને બદલે સંસારની વૃદ્ધિ કરનાર થાય છે. અસતીની અતુરાઈ દુર્ગુણની વૃદ્ધિ કરનાર છે. સાધુએ પિતાને વ્યવહાર શુદ્ધ રાખ જોઈએ. લેક પૂજે અગર ન પૂજે તેની દરકાર નહિ. કાંઈ લેકને માટે ક્રિયા કરવી નહિં. જે કાંઈ કરવું તે આત્મા માટે. તેટલાજ માટે સાધુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org