________________
વિશુદ્ધમાર્ગ સેવન. હમેશાં એક વૃત્તિવાળા કહ્યા છે. એકાન્તમાં હે યા જનસમુદાયમાં હે રાત્રી હે યા દિવસ હે; ગામ હે યા અરણ્ય હો; સર્વત્ર સમભાવ ભાવિતાત્મા રહેવું, અન્યથા કિયા કણરૂપ છે. તે ને માટે દષ્ટાન્ત –
“કુસુમપુરની અંદર એક શેઠને ઘેર બે સાધુએ આવ્યા. એક ઉપરની ભૂમિકામાં રહે, અને બીજો રો નીચે. ઉપર રહેલ સાધુ પંચમહાવ્રતધારી, શુદ્ધાહારી, પાદચારી, સચિત્તપરિહારી, એકલવિહારી વિગેરે ગુણગણવિભૂષિત હતું, પરંતુ કેવળ લોકેષણામગ્ન હતે. બીજે શિથિલાચારી હતા, પરંતુ ગુણાનુરાગી તેમજ નિયી હતો.
હવે ભકત લેકે જ્યારે નીચે સાધુને વંદણુ કરી ઉપર ગયા ત્યારે તે વાતની ઉપલા સાધુને ખબર પડતાંજ તરત તેણે નીચેના સાધુની નિન્દા શરૂ કરી અને કહ્યું કે પાસસ્થાને વંદનું કરવાથી પાપ લાગે છે, પ્રભુની આજ્ઞાને ભંગ થાય છે, ઇત્યાદિ જેમ મનમાં આ વે તેમ બે લી શ્રાવકે પાસે નિન્દા કરી. શ્રાવકેએ તે પાછા નીચે આવી નીચે રહેલ સાધુને તમામ વૃત્તાન્ત જણાવ્યું ગ્રેડ પ્રાયઃ મીઠું મરચું ભભરાવીને એક બીજાની વાત કરવામાં કુશળ હોય છે.
તે પણ નીચે રહેલ સાધુ ગુણાનુરાગી હોવાથી શાન્તભાવથી બેલ્ય, જે હે મહાનુભાવ! ઉપર રહેલા પૂજ્યવર્ય ઠીક કહે છે. હું અાંદની છું. જ્યારે તેઓ ભાગ્યશાળી, સૂકસિદ્ધાંતના પારગામી, ચરિત્રપાત્ર તેમજ શુદ્ધાહાર લેનાર છે. હું તે મહાવીરના શાસનને લજવનાર કેવળ વેષધારી છુ. ઇત્યાદિ વચને સાંભળી અહીંની વાત ત્યા કરનારા શ્રાવકે ચક્તિ થયા. એવામાં કઈ કેવળજ્ઞાનીનું ત્યાં આવવું થયું. પેલા બન્ને મુનિ સંબંધી વૃત્તાન્ત કહી પૂછ્યું કે હે ભગવન્! તે બેમાંથી હલકા કર્મવાળ કેણ છે? જ્ઞાની પુરૂષે કહ્યું નિન્દાના કરનાર દંભીના ઘણા ભવ છે, જ્યારે પેલે બીજે પરિમિત ભવમાં કર્મમુક્ત થઈ મુક્તિમંદિરમાં જશે.”
વાંચકે! માયા મહાદેવીના ચરિત્રનું વર્ણન હજાર પાનાં રેકે તેપણું પૂરું થાય નહિ, માત્ર તત્વજ્ઞાન થી તે પૂરું થઈ શકે એમ
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org