________________
વિશુદ્ધમા સેવન.
(૧૬૭) અનાદિકાળના શત્રુએ છે તેના ક્ષય થતાં વાર લાગે નહિ, પરંતુ તેવા ભાગ્ય હાય કયાંથી ? ઉલટુ જે ધ્યાનથી રાગદ્વેષ વૃદ્ધિ પામનાર છેતે ધ્યાન પર મન વચન અને કાયા વડે લીન થવાય છે, તેટલાજ સારૂ જિનરાજ દેવે સાધુએ ને ભવિષ્યકાળના શુભાશુભ ફળ કહેવાની મનાઇ કરેલી છે. સર્વ જાણે ખરા, પરન્તુ કહે નહિ. જેએ સ્વદેહમાં નિઃસ્પૃહ છે તે ચશાવાદ, કીર્તિવાદ, અથવા તો આ મારા ભક્તા છે, હું તેના ગુરૂ યા સ્વામી છું એવો આગ્રહુ ખરા સાધુને હાય નિહ. વળી સાધુઓને ક્રોધાદિના ત્યાગપૂર્વક આત્મહિત કરવા ફરી ભલામણ કરે છેઃ
नंच पसंस को करे न य नकोस पगास माहणे । तेसिं सुविवेगमाहिए पाया जेहिं सुजोसियं धुयं ॥ ३७ ॥ हे सहिए सुसं धम्म वहाण वीरिए । विहरेज्ज समाहि इंदिए प्रातहि खु उहे लग्नइ ॥३०॥
ભાવાર્થ :--લક્ષણથી લયાના એધ કરાવવા પૂર્વક ઉપદેશ કરે છે. પ્રથમ છન્ન એટલે માયા, કારણ કે માયાવી માણસ સ્વાભિ પ્રાયને છાના રાખે છે, તેને હું મુને ! તુ ન કર. વળી પ્રશસ્ય એટલે લેાભ, જગજ તુ લેાભને માન આપે છે માટે તેનું નામ પ્રશસ્ય છે તેને પણ ન કર, તેમજ ઉત્કર્ષ માનનુ નામ છે તેને ન કર, મુખ વિકારાદ્ધિ ચેષ્ટા જેના ઉદયને કરે છે તે પ્રકાશ અર્થાત્ કય . તેને પણ ન કર. પૂર્વોક્ત માયા, લાલ, માન અને ક્રેાધ જેએ નથી કરતા તેઓને સુવિવેકી જાણવા, તે મહા પુરૂષાએ સંયમની સેવા કરેલી છે.
અસ્નેહ એટલે કે મમત્વરહિત અથવા તે સિહે વડે પરાજિત નહિ થએલ; અથવા તે અદ્ અર્થાત્ અનઘ નિષ્પાપ, જ્ઞાનાદિ ગુણુ ચુક્ત; તેમજ સ્વહિત એટલે આત્મહિતકારક, ભલે પ્રકારે સવૃતેન્દ્રિય તેમજ મનેવિકારરહિત; ધર્મોથી; ઉપધ્યાન, સૂત્રવિધિ પ્રમાણે ચેાગવડુનાદિ ક્રિયા કરનાર; તથા વશીકૃતેન્દ્રિય એવે પૃથ્વીતલમાં વિચરે. કારણ કે, આત્મદ્ગિત ઘણું દુર્લભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org