________________
વિશુદ્ધમાર્ગ સેવન.
ઉત્તરમાં સમજવું જોઈએ કે તે ખંડન નથી, પરંતુ તે તે માત્ર લેકને યથાર્થ મતલબ બતાવવાને માટે પ્રયત્ન માત્ર છે. ધમી વર્ગ હિંસા કરવા ખુશી નથી, છતાં કઈ માણસ તેવાં વાક ઉપર વિશ્વાસુ બની ફસાય નહિ તેટલા સારૂ યથામતિ બતાવવા પરિશ્રમ કરવામાં આવ્યું છે. છતાં અંધ શ્રદ્ધાને આગળ કરી હિંસાદિક દુષ્ક કરે તે તેના ભાગ્ય. શ્રીવીતરાગ દેએ તેજ કારણથી સાધુઓને દષ્ટાન્ત પૂર્વક વિશુદ્ધ માર્ગને જ પકડવાને ઉપદેશ કરે છે. હવે સાધુઓને વિશુદ્ધમાર્ગના સેવન માટે શાસ્ત્રકાર ઉપદેશ કરે છે.
કવિશુદ્ધમાર્ગ સેવન —उत्तरमाणुयाण आहिया गामधम्मा इश मे प्राणुस्सुयं । जसि विरता समुठिया कासवस्स प्राणुधम्मचारिणी ॥२५॥ जे एयं चरंति आहियं नाएणं महया महेसिणा।
ते नट्टिय ते समुट्ठिया अन्नोन्नं सारंति धम्मो ॥१६॥ " ભાવાર્થ–સુધમાં સ્વામી જંબુસ્વામી પ્રત્યે કહે છે, હે. જંબુ! પ્રથમ રાષભદેવે પિતાના પુત્રને કહ્યું, ત્યારબાદ શ્રી મહાવીર દેવે મને કહ્યું, તે વાત હું તને કહું છું, તે એ છે જે ઇન્દ્રિયના વિ. ષ મનુષ્યને અતિ દુર્જાય છે. શબ્દાદિક તેના ર૩ વિભાગ પાડેલા છે. તે વિષયથી જે વિરાગ પામેલ હોય તેઓજ શ્રીજિનક્ત ધર્મના કરનાર અથવા પાલનાર સમજવા. પૂર્વોક્ત ગ્રામ ધમને જે જ્ઞાન પૂર્વક છેડે છે, તેઓજ કાશ્યપ ધર્મની સેવા કરે છે, એટલે તેને એને શ્રીષભદેવ તથા શ્રી મહાવીરસ્વામીના ધર્મના અનુચારી જ. ણવા. તેઓજ સંસારથી ઉદ્વેગ પામેલ, અત્યન્ત વિરાગ પામેલ અથવા સમ્યક્ ઉઠેલ પણ તેજ સમજવા. તેઓ અને અન્ય, સારણું વારણ, ચાયણ પડિયણ ઈત્યાદિક કરે. - વિવેચન—ઇન્દ્રિય પાંચ છે, (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) બેન્દ્રિય; પૂર્વોક્ત પાંચ ઈન્દ્રિયેના વેગે જીવ પંચેન્દ્રિય સંજ્ઞાને પામે છે. ન્યૂન ઈન્દ્રિયવાળા જીવ અનુક્રમે એકેન્દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org