________________
Awwwww
(૧૬)
ધર્મદેશના. રિજિયાદિ સંજ્ઞાને પામે છે. ઇન્દ્રિયનાં જેમ નામ આપેલ છે તેમ ઈન્દ્રિય અનુક્રમે વધારે જાણવી. દષ્ટાન્ત તરીકે એકેન્દ્રિયને કેવળ સ્પેશેન્દ્રિય હોય છે, દ્વિીન્દ્રિયને રસેન્દ્રિય વધે, તેમ અનુક્રમે એક એક ઈન્દ્રિયની વૃદ્ધિ કરવી. અંતમાં પંચેન્દ્રિયને શ્રેત્ર (કાન) હેાય છે. કેટલાક જીવોને કાનના સ્થાને કેવળ મીંડા જેવું હોય છે. જેમાં કહેવત છે જે “મીંડા એને ઈડા “કાન તેને થાન” (સ્તન) હોય છે. દુનિયામાં છે અનેક ભેદવાળા હોય છે, તે વાત તીર્થકરના સમય સિવાય અન્યશાસ્ત્રમાં નથી એવું કહેવું નથી, પરંતુ તે વિસ્તાર અન્યત્ર નથી એમ હું પક્ષપાત રહિત કહી શકું છું. જ્યાં સુધી છવા જીવનું જ્ઞાન નથી ત્યાં સુધી જીવદયાના હિમાયતી થઈ શકાતું નથી. કારણ કે, જ્યાં સુધી કારણશુદ્ધિનું જ્ઞાન નથી ત્યાં સુધી કાર્ય શુદ્ધિ થવી દુર્ઘટ છે. પ્રથમ તે જગમાં જીવે કેટલા પ્રકારના છે? તેને વિચાર સૂમ દષ્ટિ પૂર્વક કરે આવશ્યક છે. કેવળ સ્થૂલ બુદ્ધિ પૂર્વક ચેરાશી લાખ જીવાનિ કહેવાથી જીવદયા પળતી નથી. ચેરાશી લાખ કેવા પ્રકારે છે, તેને વિસ્તાર વેદમાં નથી. છે તે શેડો ઘણે પુરાણેમાં છે. મારી માન્યતા પ્રમાણે કેટલાક ભાગે પુરાણની અન્દર જે કહેવામાં આવ્યા છે, તે જૈનશાસ્ત્રાનુસાર કહેવાએલા છે,
જ્યારે અસંભવ હકીક્ત તે મન કલ્પિત હોય તે ના નહિ. આજકાલ વેદાનુયાયિ જનેની શ્રદ્ધા પુરાણેથી હટતી જાય છે, તેનું મૂળ કારણ પ્રણેતા પ્રામાણિક નહિ એમ સમજાય છે. તીર્થકર મહારાજને નિર્વિકારી પરસ્પર વિરૂદ્ધ વાકયે રહિત કેવળ આત્મય માટે ઉપદેશ થએલ છે. જેમાં કર્મ જીવે ઉપર કેમ લાગે છે? કર્મ કેટલા પ્રકારના છે? તથા તે કર્મને નાશ કેવી કરણ કરવાથી થાય છે? ઈત્યાદિ વિવેચનથી ભરપૂર જૈનાગમ છે. પરંતુ ખેદ માત્ર એટલેજ કે વર્તમાન કાળમાં છ ઈન્દ્રિયસુખમાં લંપટ થઈ જરા કઠિન કરહણી જેઈ કે તરત શક્તિ થાય છે અને વિચારે છે જે આવી કષ્ટકિયા કરવાથી શું? પરિણામ સુન્દર રાખવે. ભાઈઓ ! વિષયને છેડયા સિવાય કદાપિ પરિણામ સુન્દર થાય ખરે? તેજ કારણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org