________________
સાધુ ધર્મની દૃઢતા.
! સાધુ ધર્મની દૃઢતા.
ક
પ્રથમ ઉદ્દેશામાં શ્રી ઋષભદેવ ભગવાને પોતાના પુત્રાને જે ઉપદેશ આપેલા છે તેનેજ ટ્રીને દઢ કરવાને વાસ્તે તેમજ ઉપશમ ભાવની વિશેષ વૃદ્ધિને સારૂ હવે બીજા ઉદ્દેશામાં ઉપદેશે છે કેઃ—
( ૧૩૧ )
तय सं च जहाइ सेश्यं इति संखाय मुणी ण मज्जइ । गोयन्नतरेण माहणे, सेयर नसिं खी ॥ १ ॥ जे परिजव परं जणं संसारे परिवत्त महं । खलिया पाविया इति संखाय मुणी
उ
मज्जइ ॥ २॥ ભાવાર્થ:——જેમ સર્પ કાંચળી છોડી તેનાથી દૂર થાય છે, તેમ મુનિવરો કર્મના ત્યાગ કરે છે; કારણાભાવથી કાર્યના પણ અભાવ છે, એમ સમજીને મુનિ ગોત્ર અથવા જાતિ કુલ રૂપાદિના મદવડે ઉન્મત્ત થાય નહિ; તથા સાધુ વળી ખીજાની અત્રેયસ્કરી નિન્દા કરે નહિ. (૧) જે જીવે અન્યને પરાભવ કરે છે તેઓ દીર્ઘ સંસારરૂપ કાંતારમાં પરિભ્રમણ કરે છે. પનિન્દ્રા એ મહા પાપનુ કારણ છે અને તેટલાજ સારૂ પાપિની એવું વિશેષણ તેને આપેલુ છે, તેમ જાણીને પાતે મદ કરે નહિ. (ર)
વિવેચનઃ—હે ભવ્ય! શ્રી વીતરાગ દેવના ઉપદેશ ખરેખર ધ્યાન દેવા લાયક છે. તેઓ શું કહે છે? જેમ સર્પ, કાંચળી ત્યાગ કરવા લાયક હોવાથી તેના ત્યાગ કરે છે, અને જો તેમ ન કરે તેા દુર્દશા પામે, તેમજ મુનિના મુખ્ય ધર્મ, કર્મના નાશ કરવાના છે; ક્રોધાદિક કષાયને મુનિએ કર્મનુ કારણ સમજે છે, કર્મને અને કષાયને અન્વય વ્યતિરેક છે; એટલે કષાયની સત્ત્વદશામાં કર્મની સત્તા અને કષાયના અભાવમાં કના અભાવ છે, તેમ જાણીને મુનિરત્ના ખિલકુલ કષાય કરતા નથી. તેમજ આઠ મદ માંહેના કોઇ પણ મદને મનામન્દિરમાં પ્રવેશ કરવા દેતા નથી, શ્રી તીર્થંકરોએ કર્મની નિર્જ રા સંબંધી મને પણ વારેલ છે, તે અન્ય મનુ તે કહેવું પણ શું ? વળી મુનિવરોએ બીજાની નિન્દા કદાપિ કરવી નહિ, પની નિન્દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org